________________
શતક-૨૪: ઉદ્દેશક-૨૦
[ ૧૨૩]
સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના મધ્યમ ત્રણ ગમક અનુસાર તેની વકતવ્યતા જાણવી પરંતુ તે પરિમાણમાં સંખ્યાતા જ ઉત્પન્ન થાય છે. શેષ પૂર્વવત્ II ગમક-૪થી ૬ || ४२ सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ,सच्चेव पढमगमगवत्तव्वया,णवरंओगाहणा जहण्णेणं पंच धणुसयाई, उक्कोसेण वि पंच धणुसयाई । ठिई अणुबंधो जहण्णेणं पुत्वकोडी उक्कोसेण विपुवकोडी, सेसंतहेव जाव भवादेसो त्ति, कालादेसेणं जहण्णेणं पुत्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી મનુષ્યો સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો તેની વક્તવ્યતા પ્રથમ ગમક અનુસાર જાણવી જોઈએ. પરંતુ અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષની છે. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે, શેષ ભવાદેશ પર્યત પૂર્વવતુ જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ // ४३ सोच्व जहण्णकालट्ठिईएसुखवण्णो, एसच्ववत्तव्वया,णवस्-कालादेसेणंजहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जावएवइयंकालंगइरागइंकरेज्जा। ભાવાર્થ :- સંજ્ઞી મનુષ્યો, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ આ જ પ્રકારે જાણવું. વિશેષતા- કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક–૮ || |४४ सोचेवउक्कोसकालट्ठिईएसुउववण्णो,जहण्णेणं तिण्णि पलिओवमाई,उक्कोसेणं वितिण्णि पलिओवमाई, एस चेव लद्धी जहेव सत्तमगमे । भवादेसेणंदो भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं वि तिण्णि पलिओवमाई पुव्वकोडीए अब्भहियाई, जाव एवइयं कालंगइरागई करेज्जा। ભાવાર્થ - તે સંજ્ઞી મનુષ્યો, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, તેની ઋદ્ધિ સાતમા ગમકની સમાન જાણવી. ભવાદેશથી બે ભવ તથા કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે..ગમક-૯ / વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી મનુષ્યોની તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે ઉપપાત - અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક મનુષ્યો દેવમાં જ ઉત્પન્ન થાય છે, તિર્યંચોમાં તેની ઉત્પત્તિ થતી નથી, સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તે જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. તેની ઋદ્ધિનું કથન પૃથ્વીકાયમાં