SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ | १२२ । શ્રી ભગવતી સૂત્ર-૫ ३८ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! लद्धी से जहा एयस्सेव सण्णिमणुस्सस्स पुढविक्काइएसुउववज्जमाणस्स पढमगमए जावभवादेसो त्ति। कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडि पुहुत्तमब्भहियाई, जाव एवइय कालगइरागइ करेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते संशी मनुष्यो समयम1 3240 लत्पन्न थाय छ ? 612-3 ગૌતમ ! પૃથ્વીકાયમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી મનુષ્યના પ્રથમ ગમકની સમાન ભવાદેશ પર્યત જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂવેકોટિ વર્ષ અધિકે ત્રણ પલ્યોપમ; યાવત્ मेटास सुधी गमनागमन ४२ छ.॥ ४-१॥ ३९ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो एस चेव वत्तव्वया । णवरंकालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अतोमुहुत्तेहिं अब्भहियाओ; जाव एवइयं काल गइरागइ करेज्जा । ભાવાર્થ - તે સંશી મનુષ્યો મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. વિશેષતા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૨ // ४० सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं तिपलिओवमट्टिईए सु, उक्कोसेणं वि तिपलिओवमट्टिईएसु, सच्चेव वत्तव्वया, णवरं- ओगाहणा जहण्णेणं अंगुलपुहुत्तं, उक्कोसेणं पंच धणुसयाई । ठिई जहण्णेणं मासपुहुत्तं, उक्कोसेणं पव्वकोडी । एवं अणबंधो वि । भवादेसेणं दो भवग्गहणाई.कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइं मासपुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाई पुव्वकोडीए अब्भहियाइं जाव एवइयं कालं गइरागइंकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી મનુષ્યો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે, અહીં પણ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. વિશેષતા– અવગાહના જઘન્ય અનેક અંગુલ અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ છે. સ્થિતિ-જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. આ રીતે અનુબંધ પણ જાણવો જોઈએ. ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી- જઘન્ય અનેક માસ અધિક ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ३१॥ ५८योपभ; यावत् मेटास सुधी गमनागमन २७. भ-3॥ ४१ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओजाओ,जहा सण्णिपंचिंदियतिरिक्खजोणियस्स पचिंदियतिरिक्खजोणिएसुउववज्जमाणस्स मज्झिमेसुतिसुगमएसुवत्तव्वया भाणिया एस चेव एयस्स वि मज्झिमेसु तिसुगमएसु णिरवसेसा भाणियव्वा, णवरं- परिमाणं उक्कोसेणं संखेज्जा उववज्जति, सेसंतंचेव । ભાવાર્થ :- સંજ્ઞી મનુષ્યો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, તો પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થનારા
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy