________________
| ११८ ।
શ્રી ભગવતી સૂત્ર-૫
ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. I ગમક-all
२९ सोचेव अप्पणा जहण्णकालट्ठिईओ जाओ, जहण्णेणं अंतोमुहुत्तठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववज्जेज्जा । लद्धी से जहा एयस्स चेव सण्णिपचिंदियस्स पुढविक्काइएसु उववज्जमाणस्स मज्झिल्लएसुतिसुगमएसुसच्चेव इह विमज्झिमेसु तिसुगमएसुकायव्वा । संवेहो जहेव एत्थ चेव असण्णिस्स मज्झिमेसुतिसुगमएसु। ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. આ વિષયમાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની વક્તવ્યતા અનુસાર અહીં મધ્યમ ત્રણ(૪,૫,૬) ગમક જાણવા જોઈએ અને પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમકમાં જે સંવેધ કહ્યો છે, તે જ રીતે અહીં પણ જાણવો જોઈએ. // ગમક–૪થી દો. ३० सोचेव अप्पणा उक्कोसकालट्ठिईओ जाओ जहा पढमगमओ। णवरं-ठिई अणुबंधो जहण्णेणं पुव्वकोडी, उक्कोसेण वि पुव्वकोडी । कालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुहुत्तमब्भहिया, उक्कोसेणं तिण्णि पलिओवमाइ पुव्वकोडीपुहुत्तमब्भहियाइं; जाव एवइयं कालं गइरागडुकरेज्जा । ભાવાર્થ - તે સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા હોય, તો પ્રથમ ગમકની સમાન છે પરંતુ સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષનો છે. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક-૭ll ३१ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो एस चेव वत्तव्वया । णवरंकालादेसेणं जहण्णेणं पुव्वकोडी अंतोमुत्तमब्भहिया, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयंकालं गइरागडुकरेज्जा। ભાવાર્થ - તે ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; કાવત્ એટલા કાલ સુધી गमनागमन ४२छ.॥ गभर-८॥ ३२ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णोजहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेणं वितिपलिओवमट्टिईएसु, अवसेसंतचेव । णवरं- परिमाणं,ओगाहणा य जहा एयस्सेव तइयगमए । भवादेसेणंदो भवग्गहणाईकालादेसेणंजहण्णेणं तिण्णि पलिओवमाइंपुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुव्वकोडीए अब्भहियाई, जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતું. તેમાં વિશેષતા એ છે કે પરિમાણ અને અવગાહના ત્રીજા ગમત અનુસાર છે. ભવાદેશથી જઘન્ય અને