________________
शत-२४: देश-२०
| ११७ गोयमा!जहण्णेणं अंतोमुत्तठिईएसु, उक्कोसेणं तिपलिओवमट्ठिइएसुउववज्जेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જીવો, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. २६ ते णं भंते ! जीवा एग समएणं केवइया उववज्जति ? गोयमा ! जहा एयस्स चेव सण्णिस्स रयणप्पभाए उववज्जमाणस्स पढमगमए, णवरंओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं । सेसंतंचेव जावभवादेसो त्ति । कालदेसेणं जहण्णेणंदो अतोमुत्ता,उक्कोसेण तिण्णि पलिओवमाई पुव्वकोडीपुहुत्तमब्भहियाई, जावएवइयं कालं गइरागइंकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते संशी पंथेन्द्रिय तिर्ययो, समयमां 240 6त्पन्न थाय छ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના પ્રથમ ગમકની સમાન અહીં સંપૂર્ણ કથન છે. વિશેષતા- અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૧000 યોજન છે, શેષ વર્ણન ભવાદેશ પર્વત ઉપરોક્ત પ્રમાણે જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(સાત) પૂર્વકોટિ અધિક ત્રણ પલ્યોપમ; યાવતું એટલા કાલ પર્યત ગમનાગમન કરે છે. તે ગમક–૧ २७ सोचेव जहण्णकालदिईएस उववण्णो एसचेव वत्तव्वया.णवर-कालादेसेणं जहण्णेणंदो अंतोमुहुत्ता,उक्कोसेणचत्तारिपुवकोडीओचउहि अतोमुहुत्तेहिं अब्भहियाओ, जाव एवइयं कालंगइरागइंकरेज्जा। ભાવાર્થ:- જો તે જીવ, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો પણ પૂર્વોક્ત વક્તવ્યતાનુસાર જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર संत डूत मधि; यावत् मेस स सुधी गमनागमन ४२ छ. ॥ गभ-२॥ २८ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो, जहण्णेणं तिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वि तिपलिओवमट्ठिईएसुउववज्जेज्जा, एस चेव वत्तव्वया, णवर- परिमाण जहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा उववज्जति । ओगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं जोयणसहस्सं, सेसंतंचेव जाव अणुबंधो त्ति । भवादेसेणं दो भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइं अंतोमुहत्त मब्भहियाई, उक्कोसेणं तिण्णि पलिओवमाइं पुव्वकोडीए अब्भहियाई; जाव एवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- તે સંજ્ઞી તિર્યંચ, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. પરિમાણ(યુગલિકની અપેક્ષાએ) જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે. અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧000 યોજન, શેષ પૂર્વવતુ, યાવત્ અનુબંધ પર્યત જાણવું ભવાદેશથી બે ભવ અને કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ત્રણ પલ્યોપમ અને