________________
શતક-૨૪: ઉદ્દેશક–૨૦.
[ ૧૧૩] लद्धी, णवरं-कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडिओ चउहिं अतोमुहुत्तेहिं अब्भहिया, जावएवइय काल गइरागइ करेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોની વક્તવ્યતા અનુસાર અહીં પણ ભવાદેશ પર્યત જાણવું. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને અનેક(સાત) પૂર્વકોટિ વર્ષ અધિક; થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૧ // બીજા ગમકમાં પણ આ જ પ્રકારે છે. પરંતુ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવત્ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. આ ગમક-૨ // १६ सोच्चक्कोसकालट्ठिईएसज्ववण्णो,जहण्णेणंपलिओवमस्सअसंखेज्जइ भागट्ठिईए सु, उक्कोसेण विपलिओवमस्स असंखेज्जइभागट्टिईएसुउववज्जति । तेणं भंते ! जीवा एगसमएणंकेवइयाउववज्जति?गोयमा !जहारयणप्पभाएउववज्जमाणस्सअसण्णिस्स वत्तवया तहेवणिरवसेसं जावकालादेसो त्ति, णवरं-परिमाणं जहण्णेणं एक्कोवा दोवा तिण्णि वा, उक्कोसेणसखेज्जाउववज्जति,सेसतचेव। ભાવાર્થ-ઇન-તે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. તો હે ભગવન! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનાર અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોના કથન અનુસાર અહીં પણ સંપૂર્ણ કથન કાલાદેશ પર્યત જાણવું. પરંતુ વિશેષ એ છે કે અહીં યુગલિકપણે ઉત્પત્તિ હોવાથી પરિમાણ- જઘન્ય એક, બે, અથવા ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, શેષ વર્ણન પૂર્વવત્ | ગમક-૩ १७ सोच्व अप्पणा जहण्णकालट्ठिईओजाओ, जहण्णेणं अतोमुत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडीआउएसु उववति । तेणं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयमा ! अवसेसंजहा एयस्स पुढविक्काइएसु उववज्जमाणस्स मज्झिमेसुतिसुगमए सुतहा इह वि मज्झिमेसु तिसुगमएसु जाव अणुबंधो त्ति । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेण अट्ठ भवग्गहणाई। कालादेसेण जहण्णेण दो अतोमुहत्ता, उक्कोसेणं चत्तारि पुव्वकोडीओ चउहिं अंतोमुत्तेहिं अब्भहियाओ। ભાવાર્થ - પ્રશ્ન- જો તે સ્વયં જઘન્ય કાલની સ્થિતિવાળા હોય, તો તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. હે ભગવન્! તે જીવો, એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે. ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા જઘન્ય સ્થિતિવાળા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચના મધ્યમ ત્રણ ગમકોનું કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ ત્રણે ગમકોમાં વર્ણન અનુબંધ સુધી જાણવું જોઈએ. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોટિ વર્ષ; કાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. ગમક-૪ /