________________
૧૧૨ ]
શ્રી ભગવતી સત્ર-૫
વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં એકેન્દ્રિય અને વિકસેન્દ્રિયની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ સંબંધી વિચારણા છે. જે પ્રાયઃ સૂત્ર પાઠથી સ્પષ્ટ છે. પરિમાણ :- પૃથ્વીકાયિક જીવ, જો પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થાય તો પ્રતિસમય અસંખ્યાત ઉત્પન્ન થાય છે. પરંતુ પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય જીવો અને વિકસેન્દ્રિય જીવો પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો નવે ય ગમકમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. કાય સંવેધઃ- ભવાદેશ પૃથ્વીકાયના જીવો મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, તો ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ થઈ શકે છે પરંતુ તે જીવો મરીને તિર્યંચ પંચેન્દ્રિયપણે ઉત્પન્ન થાય, તો જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશ બંને સ્થાનની સ્થિતિ અનુસાર થાય છે. નાણા - પૃથ્વીકાય મરીને સંજ્ઞી તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા-૬, અષ્કાયના-૬, તેઉકાયના–૫, વાયુકાયના-૬, વનસ્પતિકાયના-૭, ત્રણ વિકસેન્દ્રિયના નવ-નવ નાણત્તા થાય, તે પૃથ્વીકાય અનુસાર અહીં પણ જાણવા. આ રીતે તે આઠ જીવોના કુલ દ++૫+૬+૭+૯+૯+૯-૫૭ નાણતા થાય છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પત્તિ :१३ जइ णं भंते ! पंचिंदियतिरिक्खजोणिएहिंतो उववजंति-किं सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहिंतो उववजंति, असण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति? गोयमा!सण्णिपंचिंदिय, असण्णिपंचिदिय, भेओ जहेव पुढविक्काइएसुउववज्जमाणस्स जाक ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જો તે પંચેન્દ્રિય તિર્યંચો, પંચેન્દ્રિય તિર્યચોમાંથી જ આવીને ઉત્પન્ન થાય, તો શું તે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તરહે ગૌતમ! તે સંજ્ઞી અને અસંશી બંને પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારા તિર્યંચના ભેદ અનુસાર યાવત१४ असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! केवइयकालठिईएसु उववज्जेज्जा? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्त ठिईएसु, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभाग-ट्ठिइएसु उववज्जेज्जा। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય, તો કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. १५ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववति ? गोयमा ! अवसेसंजहेव पुढविक्काइएसु उववज्जमाणस्स असण्णिस्स तहेव णिरवसेसं जावभवादेसो त्ति । कालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं पुव्वकोडी- हुत्तमब्भहिय, जाव एवइयं कालंगइरागइ करेज्जा । बिइयगमए एस चेव