SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ शत-२४: देश-२० | १०७ | થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવત્ જાણવું.વિશેષતા એ છે કે કાલદેશથી જઘન્ય ૧૦,000વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ અને ચાર અંતર્મુહૂર્ત અધિક; યાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે.ગમક-૨ // આ રીતે શેષ સાત ગમક, નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિયની સાથે કહ્યા છે, તે જ રીતે અહીં પણ જાણવા જોઈએ. મધ્યના ત્રણ ગમક અને અંતિમ ત્રણ ગમકોમાં સ્થિતિ અને અનુબંધની વિશેષતા છે. शेष पूर्ववत छे.सर्व गमओम स्थिति भने संघपयोगपूर्ववो अ. ॥ गम:-उथी ॥ ७ सक्करप्पभापुढविणेरइएणंभंते!जेभविएपंचिदियतिरिक्खजोणिएसउववज्जित्तए सेणं भंते केवइयकालठिईएसुउववज्जेज्जा? गोयमा !जहा रयणप्पभाए णव गमगा तहेव सक्करप्पभाए वि। णवरं-सरीरोगाहणा जहाओगाहणसंठाणे। तिण्णि णाणा तिण्णि अण्णाणा णियम। ठिई अणुबंधा पुष्वभणिया। एवंणव विगमगा उवजुजऊण भाणियव्वा, एवं जावछट्ठपुढवी, णवरं- ओगाहणा-लेस्सा-ठिई अणुबंधो संवेहो य जाणियव्वा। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! બીજી શર્કરાપ્રભ નરક પૃથ્વીના નૈરયિકો મરીને, પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીની સમાન નવ ગમક જાણવા. વિશેષતા એ છે- શરીરની અવગાહના પ્રજ્ઞાપના સૂત્રના ૨૧માં “અવગાહના સંસ્થાન પદ’ અનુસાર જાણવી, તે જીવોને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા હોય છે, સ્થિતિ અને અનુબંધ પૂર્વવતુ છે, આ રીતે નવ ગમક ઉપયોગપૂર્વક જાણવા જોઈએ. આ રીતે છઠ્ઠી નરકમૃથ્વી સુધી જાણવું જોઈએ. પરંતુ અવગાહના, વેશ્યા, સ્થિતિ, અનુબંધ અને સંવેધ યથાયોગ્ય ભિન્ન-ભિન્ન જાણવા જોઈએ. |८ अहेसत्तमपुढविणेरइए णं भंते ! जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए पुच्छा? गोयमा !एवंचेवणवगमगा। णवर-ओगाहणा-लेस्सा-ठिईअणुबंधा जाणियव्वा। संवेहो भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं छब्भवग्गहणाई। कालादेसेणं जहण्णेणं बावीसं सागरोवमाइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं छावटुिं सागरोवमाई तिहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा ॥१॥ आदिल्लएसुछसुविगमएसुजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंछ भवग्गहणाई, पच्छिल्लएसुतिसुगमएसुजहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणंचतारि भवग्गहणाई। लद्धी णवसु विगमएसु जहा पढमगमए, णवरं-ठिईविसेसो कालादेसो य बिइयगमएसुजहण्णेणं बावीसंसागरोवमाइं अंतोमुत्तमब्भहियाई, उक्कोसेणं छावर्द्धिसागरोवमाइतिहिं अंतोमुहत्तेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागइंकरेज्जा ॥२॥ ___ तइयगमए जहण्णेणं बावीसं सागरोवमाइं पुव्वकोडीए अब्भहियाई, उक्कोसेणं
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy