________________
| १० |
श्री माता सूत्र-५
उत्तरवेउव्विया या तत्थणंजासा भवधारणिज्जासा जहण्णेणं अंगुलस्सअसंखेज्जइभाग, उक्कोसेणं सत्त धणूइ तिण्णि रयणिओ छच्चंगुलाई । तत्थ णंजा सा उत्तरवेउव्विया सा जहण्णेणं अंगुलस्स संखेज्जइभाग, उक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ। भावार्थ :- प्रश्न-डे मगवन् ! ते वो मे समयमा 240 Gपन थाय छे ?
ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારની (પૃથ્વીકાયમાં ઉત્પત્તિ વિષયક) વક્તવ્યતાનુસાર જાણવું જોઈએ. પરંતુ રત્નપ્રભાના નૈરયિકોના સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવતુ અશુભ પુલોનું પરિણમન થાય છે. અવગાહના–બે પ્રકારની છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલની છે. ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથની છે. | ५ तेसिणं भंते ! जीवाणं सरीरगा किं संठिया पण्णत्ता?
गोयमा ! दुविहा पण्णत्ता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थ णंजेतेभवधारणिज्जातेहुंडसंठिया पण्णत्ता। तत्थणंजेतेउत्तरवेउब्वियातेविहुंडसंठिया पण्णत्ता । एगा काउलेस्सा पण्णत्ता । समुघाया चत्तारि । णो इत्थिवेयगा,णोपुरिसवेयगा, णपुंसगवेयगा। ठिई जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणं सागरोवमा एवं अणुबंधो वि। सेसंतहेव । भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई। कालादेसेणंजहण्णेणंदसवासहस्साइंअंतोमुत्तमब्भहियाई, उक्कोसेणंचत्तारि सागरोवमाई चउहिं पुव्वकोडीहिं अब्भहियाई, जावएवइयं कालंगइरागइंकरेज्जा। भावार्थ:- प्रश्न- भगवन् ! ते वोन शरीर- संस्थान डोय छ ?
612- गौतम!तना शरीरना प्रारछ- (भवधारीय शरीर भने उत्तरवयि शरी२. ते બંને પ્રકારના શરીર કેવળ હુંડ સંસ્થાનવાળા હોય છે. લેશ્યા–એક કાપોત અને સમુદુઘાત–ચાર હોય છે. તે સ્ત્રીવેદી અને પુરુષવેદી નથી, માત્ર નપુંસકવેદી હોય છે. સ્થિતિ અને અનુબંધ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમનો છે, શેષ પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે તથા કાલાદેશથી જઘન્ય ૧૦,૦૦૦વર્ષ અને અંતર્મુહૂર્ત અધિક, ઉત્કૃષ્ટ ચાર સાગરોપમ અને ચાર પૂર્વકોટિ वर्षअघि यावत् मेटास सुघी गमनागमन ४३छ. ॥ -१॥ | ६ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेण वि अतोमुहुत्तट्ठिईएसु, अवसेसंतहेव, णवर-कालादेसेणं जहण्णेणं तहेव, उक्कोसेणं चत्तारि सागरोवमाइ चाहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जाव एवइयं कालं गइरागइंकरेज्जा। एवंसेसा विसत्तगमगा भाणियव्वा जहेवणेरड्यउद्देसए सण्णिपचिंदिए हिं समं । णेरइयाणं मज्झिमएसु य तिसुवि गमएसु पच्छिमएसुतिसु वि गमएसु ठिइ णाणत्तं भवइ, सेसंतं चेव । सव्वत्थ ठिई सवेह च जाणेज्जा। ભાવાર્થ - જો તે રત્નપ્રભા પૃથ્વીનો નૈરયિક, જઘન્ય કાલની સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન