SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૯s | શ્રી ભગવતી સૂત્ર-૫ 'શતક-ર૪ : ઉદ્દેશક-૧૫ વાયુકારિક વાયુકાયિક જીવોમાં ઉત્પત્તિ :| १ वाउक्काइया णं भंते ! कओहिंतो उववज्जति, पुच्छा? गोयमा ! एवं जहेव तेउक्काइयउद्देसओ तहेव, णवरं-ठिई संवेहं च जाणेज्जा ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાયુકાયિક જીવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન? ઉત્તર- હે ગૌતમ ! તેઉકાયિક ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ ઉદ્દેશક જાણવો જોઈએ. સ્થિતિ અને કાયસંવેધ તેઉકાયિકથી ભિન્ન સમજવા જોઈએ. I હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. I વિવેચન : પ્રસ્તુત સંક્ષિપ્ત સુત્રમાં વાયુકાય સંબંધી સંપૂર્ણ વકતવ્યતા તેઉકાયની સમાન છે. વિશેષતા એ છે કે વાયુકાયિકની સ્થિતિ-જઘન્ય અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે અને તેને વૈક્રિયલબ્ધિ હોવાથી વૈક્રિય સમુઠ્ઠાત હોય છે. તેઉકાય-વાયુકાયમાં ઉત્પન્ન થતા જીવોના કુલ ગમ્મા અને નાણા:| ઉત્પન્ન થતા જીવો | ભવ સંખ્યા ગમ્મા નાણતા | જશે. ઉ. | વિવરણ વિવરણ પાંચ સ્થાવર અસંખ્ય | ૧,૨,૪,૫ ગમ્માથી પ૪૪ || પાંચ સ્થાવરનાક્રમશઃ | ૮ | ૩,૬,૭,૮,૯ ગમ્માથી પ૫ | ર૫ +++++9= | ૩૦ ત્રણ વિકસેન્દ્રિય સંખ્યાત| ૧,૨,૪,૫ ગમ્માથી ૩*૪= | | ત્રણ વિકલેન્દ્રિયના | ૮ | ૩,૬,૭,૮,૯ ગમ્માથી ૩*૫=1 ૧૫ | ક્રમશઃ ૯+૯+૯= અસંજ્ઞી તિર્યંચ, ૯ ગમ્માથી ૩૪૯= ૨૭ ત્રણે ય પંચેન્દ્રિયના સંજ્ઞી તિર્યંચ, ક્રમશઃ +૧૧+૧૨= સંજ્ઞી મનુષ્ય સંમૂર્છાિમ મનુષ્ય ૩ ગમ્માથી ૧૪૩= | ૩ | તેઉકાય-વાયુકાય દરેકના | ૧૦૨ ૮૯ તેઉકાય-વાયુકાય દરેકના ભવથી વિભાજિત થતા ગમ્મા - જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવના-૭૦ ગમ્મા. જઘન્ય બે, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવનો-૧૨ ગમ્યાં.. જઘન્ય બે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવના–૨૦ ગમ્મા થાય છે. આ સર્વ મળીને દરેકના ૭૦+૧૨+૨૦ = ૧૦ર થાય છે. શતક-ર૪/૧પ સંપૂર્ણ ૨૦ ૧ર હેર
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy