________________
es
સંશી મનુષ્યનો પૃથ્વીકાય સાથે કાલાદેશ :–
ગમક
જઘન્ય (બે ભવ)
(૧) ઔઘિક—ઔઘિક
(૨) ઔઘિક–જઘન્ય
(૩) ઔઘિક ઉત્કૃષ્ટ
(૪) જઘન્ય—ઔઘિક
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જઘન્ય-ઉત્કૃષ્ટ
(૭) ઉત્કૃષ્ટ–ઔઘિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ અને ૨૨,૦૦૦ વર્ષ સંશી મનુષ્યોની સ્થિતિ– જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય- અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,૦૦૦ વર્ષ.
શ્રી ભગવતી સૂત્ર–૫
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૮ અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ
નાણત્તા :– સંશી મનુષ્યો પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૧૨ થાય છે. તેમાં જઘન્ય ગમકમાં નાણત્તા–૯ થાય છે– (૧) અવગાહના (૨) લેશ્યા (૩) દૃષ્ટિ (૪) જ્ઞાન (૫) યોગ (૬) સમુદ્દાત (૭) આયુષ્ય (૮) અધ્યવસાય (૯) અનુબંધ આ નવ નાણત્તા સંજ્ઞી તિર્યંચના જઘન્ય ગમકની સમાન છે. ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા– ૩ થાય છે– (૧) અવગાહના– ૫૦૦ ધનુષ. સંશી મનુષ્યોમાં ઉત્કૃષ્ટ આયુષ્યમાં અવગાહના પણ ઉત્કૃષ્ટ હોય છે. (ર) આયુષ્ય– ક્રોડપૂર્વ (૩) અનુબંધ આયુષ્ય પ્રમાણે છે. ભવનપતિ દેવોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
४१ जणं भंते! देवेहिंतो उववज्जंति - किं भवणवासिदेवेहिंतो उववज्जंति, वाणमंतदेवेहिंतो उववज्जंति, जोइसियदेवेहिंतो उववज्जंति, वेमाणियदेवेहिंतो उववज्जंति ? गोयमा ! भवणवासिदेवेहिंतो वि उववज्जति जाव वेमाणियदेवेहिंतो वि उववज्जति ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે ભવનપતિ દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે યાવત્ વૈમાનિક દેવોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. ४२ जइ णं भंते ! भवणवासिदेवेहिंतो उववज्जति - किं असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्र्ज्जति जाव थणियकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति ? गोयमा ! असुरकुमारभवणवासिदेवेहिंतो उववज्जंति जाव थणियकुमार-भवणवासिदेवेहिंतो उववज्र्ज्जति । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે ભવનપતિ દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું અસુરકુમારોમાંથી આવીને ઉત્પન્ન થાય કે યાવત્ સ્તનિતકુમારોમાંથી આવીને ઉત્પન્ન થાય ? ઉત્તર- હે ગૌતમ ! તે અસુર- કુમારોમાંથી યાવત્ સ્તનિતકુમાર દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
| ४३ | असुरकुमारेणं भंते ! जे भविए पुढविक्काइएसु उववज्जत्तए से णं भंते !