________________
| ૮૪ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ અંતર્મુહૂર્તની જ છે. તેથી તેનું ગમન સર્વત્ર પ્રથમ ત્રણ વિક (૧,૨,૩) ગમકથી જ થાય છે. શેષ ગમકથી થતું નથી. તેથી તેના છ ગમક શૂન્ય છે. સમૃદ્ઘિમ મનુષ્યનો પૃથ્વીકાય સાથે કાલાદેશ - ગમક જઘન્ય-બે ભવ
ઉત્કૃષ્ટ-આઠ ભવ ઔધિક-ઔથિક બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,000 વર્ષ ઔધિક-જઘન્ય બે અંતર્મુહૂર્ત
આઠ અંતર્મુહૂર્ત ઔધિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ સંમૂર્છાિમ મનુષ્યની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. | પૃથ્વીકાયની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-૨૨,000 વર્ષ નાણતા - સંમૂર્છાિમ મનુષ્યો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિવાળા હોવાથી તેમાં ઔદિકના ત્રણ ગમક છે. જઘન્ય, ઉત્કૃષ્ટના છ ગમક હોતા નથી. તેથી તે ગમકમાં નાણત્તા પણ નથી. સંજ્ઞી મનુષ્યોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :|३७ जइ भंते !सण्णिमणुस्सेहिंतो उववज्जति-किं संखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववज्जति,असंखेज्जवासाउयसण्णिमणुस्सेहितो उववजति? गोयमा !संखेज्जवासाउय सण्णिमणुस्सेहितोउववज्जति,णोअसंखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિક જીવો, સંશી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી કે અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. ३८ जइ संखेज्जवासाउयसण्णिमणुस्सेहितोउववज्जति-किंपज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो उववज्जति, अपज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जति? गोयमा !पज्जक्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववति, अपज्जक्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहितो वि उववति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને પ્રકારના સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે.
३९ सण्णिमणुस्से णं भंते ! जे भविए पुढविकाइएसु उववज्जित्तए से णं भंते ! केवइय कालठिईएसु उववज्जति ? गोयमा !जहण्णेणं अतोमुहत्तं, उक्कोसेणं बावीसं वाससहस्स ठिईएसुउववज्जति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યો મરીને, પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય,