________________
શતક-૨૪: ઉદ્દેશક-૧૨
[ ૮૧]
ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ થાય છે. કાલાદેશથી કાયસંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. વિશેષતા એ છે કે મધ્યના ત્રણ ગમક(૪ થી ૬)નું કથન બેઇન્દ્રિયના મધ્યના ત્રણ ગમકોની સમાન જાણવું જોઈએ. અંતિમ ત્રણ ગમકો(૭ થી ૯)નું કથન પ્રથમ ત્રણ ગમકો અનુસાર છે, સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ વર્ષ છે. શેષ કથન પૂર્વવત્ જાણવું યાવત્ નવમા ગમકમાં સંવેધ-કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ર૨,000 વર્ષ અધિક, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ અધિક; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન બેઇન્દ્રિયના અતિદેશપૂર્વક છે. વિશેષતાઓ મૂળપાઠથી સ્પષ્ટ છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે અસંખ્યાત કે સંખ્યાત ભવ કરતા નથી. તે જઘન્ય બે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે. તેમાં નાણત્તા નવ થાય છે. તે પણ બેઇન્દ્રિયની સમાન છે. અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનો પુથ્વીકાય સાથે કાલાદેશ :ગમક | જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ) | (૧) ઔવિક–ઔધિક બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ (૨) ઔધિક–જઘન્ય બે અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૩) ઔધિક–ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,૦૦૦ વર્ષ (૪) જઘન્ય-ઔધિક બે અંતર્મુહૂર્ત
૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય બે અંતર્મુહૂર્ત
૮ અંતર્મુહૂર્ત (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને રર,000 વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,000 વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔવિક પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ (૮) ઉત્કૃષ્ટ–જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને અંતર્મુહૂર્ત
૪ પૂર્વકોટિ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ | પૂર્વકોટિ વર્ષ અને ર૨,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૮૮,000 વર્ષ અસલી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ-ક્રોડપૂર્વ. પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય–અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ–રર,000 વર્ષ. સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ :३२ जइणं भंते ! सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववजंति-किं संखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जति,असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्ख जोणिएहिंतो उववज्जति? गोयमा !संखेज्जवासाउय सण्णिपंचिंदिय तिरिक्खजोणिएहितोउववज्जति, णो असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिए हिंतो उववति। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો તે પૃથ્વીકાયિકો, સંશી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય કે અસંખ્યાત વર્ષાયુષ્ક