________________
શતક—૨૪ : ઉદ્દેશક—૧૨
તેમાં જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિ અષ્ઠાયિક જીવની છે અને તે અપ્લાયિક જીવ પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટ૨૨૦૦૦ વર્ષની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. ત્યારે બે ભવથી જઘન્ય કાલાદેશ અંતર્મુહૂત અધિક ૨૨,૦૦૦ વર્ષ થાય છે. જ્યારે તે ઉત્કૃષ્ટ સ્થિતિના ચાર ભવ અકાયના અને ચાર ભવ પૃથ્વીકાયના કરે ત્યારે અપ્લાય અને પૃથ્વીકાયની ક્રમશઃ ૭૦૦૦ વર્ષ અને ૨૨૦૦૦ વર્ષની સ્થિતિના ચાર ચાર ભવને ગણતા ૭૦૦૦x૪- ૨૮૦૦૦ વર્ષ અને ૨૦૦૦x૪-૮૦૦૦ વર્ષ થાય છે. તે બંને મળીને આઠ ભવથી ઉત્કૃષ્ટ કાલાદેશ– ૨૮૦૦૦ વર્ષ+૮૮૦૦૦ વર્ષ-૧,૧૬,૦૦૦(એક લાખ સોળ હજાર) વર્ષ થાય છે. (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ : :- જઘન્ય સ્થિતિવાળા અટ્કાય, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. ત્યારે જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે.
જયારે જઘન્ય બે ભવ કરે ત્યારે અલ્કાયની જઘન્ય અંતર્મુહૂર્તની સ્થિતિનો એક ભવ અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષની સ્થિતિનો બીજો ભવ કરવાથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૨૨,૦૦૦ વર્ષનો કાલાદેશ થાય છે.
જ્યારે ઉત્કૃષ્ટ આઠ ભવ કરે ત્યારે અપ્કાયની જઘન્ય સ્થિતિના ચાર ભવ અને પૃથ્વીકાયની ઉત્કૃષ્ટ સ્થિતિના ચાર ભવ થાય છે. તેથી ૪ અંતર્મુહૂર્ત અધિક(૨૨૦૦૦x૪-)૮૮૦૦૦ વર્ષ છઠ્ઠા ગમકનો આઠ ભવથી ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે.
:
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અષ્ઠાયિક જીવો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
અપ્કાય અને પૃથ્વીકાયના ઉત્કૃષ્ટ સ્થિતિના એક એક ભવ કરે ત્યારે બે ભવનો જઘન્ય કાલાદેશ– ૭૦૦૦ વર્ષ+૨૨,૦૦૦ વર્ષ- ૨૯,૦૦૦ વર્ષ થાય અને પૃથ્વી અને અપ્કાયના ચાર-ચાર ભવ કરે ત્યારે અપ્લાયના ૭૦૦૦×૪-૨૮,૦૦૦ વર્ષ અને પૃથ્વીકાયના ૨૨,૦૦૦×૪-૮૮,૦૦૦ વર્ષ થાય. તે બંને મળીને ૨૮,૦૦૦+૮૮,૦૦૦-૧,૧૬,૦૦૦(એક લાખ સોળ હજાર) વર્ષનો ઉત્કૃષ્ટ કાલાદેશ થાય છે. અપ્લાયિકનો પૃથ્વીકાય સાથે કાલાદેશ ઃ
ગમક ઉત્કૃષ્ટ ભવ
અસંખ્ય
અસંખ્ય
આઠ
અસંખ્ય
અસંખ્ય
જઘન્ય(બે ભવ)
(૧) ઔઘિક—ઔઘિક
(૨) ઔવિકજન્ય
(૩) વિક-ઉત્કૃષ્ટ (૪) જવન્ય-વિક (૫) જઘન્ય-જઘન્ય (૬) જવન્ય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-વિક
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ અપ્લાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૭,૦૦૦ વર્ષ. પૃથ્વીકાયની સ્થિતિ— જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ૨૨,૦૦૦ વર્ષ.
આઠ
આઠ
આઠ
આઠ
૭૧
બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ બે અંતર્મુહૂર્ત
બે અંતર્મુહૂર્ત
અંતર્મુહૂર્ત અને ૨૨૦૦૦ વર્ષ ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૭૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૨૯,૦૦૦ વર્ષ
ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય) અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ ૧,૧૬,૦૦૦ વર્ષ
અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ અસંખ્યકાલ અને અસંખ્યાત કાલ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૧,૧૬,૦૦૦ વર્ષ ૨૮,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૧,૧૬,૦૦૦ વર્ષ