________________
શતક–૨૪ : ઉદ્દેશક-૧૨
ગમક
ઉત્કૃષ્ટ ભવ
અસંખ્ય
આઠ
(૫) જઘન્ય-જઘન્ય (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ—ઔઘિક (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય આઠ (૯) ઉત્કૃષ્ટ–ઉત્કૃષ્ટ
આઠ
આઠ
જઘન્ય (બે ભવ) બે અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અને ૨૨,૦૦૦ વર્ષ ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૨૨,૦૦૦ વર્ષ અને અંતર્મુહૂર્ત ૪૪,૦૦૦ વર્ષ
પૃથ્વીકાયની સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ– ૨૨,૦૦૦ વર્ષ.
૬૯
ઉત્કૃષ્ટ (આઠ કે અસંખ્ય ભવ) અસંખ્યાત કાલ અને અસંખ્યાત કાલ ૪ અંતર્મુહૂર્ત અને ૮૮,૦૦૦ વર્ષ ૧,૭૬,૦૦૦ વર્ષ ૮૮,૦૦૦ વર્ષ અને ૪ અંતર્મુહૂર્ત ૧,૭૬,૦૦૦ વર્ષ
નાણતા ઃ- પૃથ્વીકાય મરીને પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા—દ્ર થાય છે. જઘન્ય ગમકમાં ચાર નાણત્તા છે– (૧) લેશ્યા ૩. તેની ઋદ્ધિમાં ચાર લેશ્યા છે પરંતુ જઘન્ય સ્થિતિમાં મૃત્યુ પામનાર જીવને તેજો લેશ્યા હોતી નથી. (૨) અધ્યવસાય– અપ્રશસ્ત. જઘન્ય સ્થિતિમાં તે જીવને પ્રશસ્ત અધ્યવસાય નથી. (૩) આયુષ્ય– અંતર્મુહૂર્ત (૪) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય છે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા છે– (૧) આયુષ્ય– ૨૨,૦૦૦ વર્ષ (૨) અનુબંધ આયુષ્ય પ્રમાણે હોય છે.
અષ્ઠાયિકોની પૃથ્વીકાયમાં ઉત્પત્તિ ઃ
१४ जइ णं भंते ! आउक्काइय-एगिंदिय-तिरिक्खजोणिएहिंतो उववज्जंति किं सुहुम आउहिंतो उववज्जंति, बादरआउएहिंतो उववज्जंति ? गोयमा ! चउक्कओ भेदो भाणियव्वो, जहा पुढविक्काइयाणं ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! જો તે પૃથ્વીકાયિક જીવ, અપ્સાયિક એકેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો, તે સૂક્ષ્મ અપ્કાયમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે બાદર અપ્લાયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! પૃથ્વીકાયિક જીવની સમાન અહીં પણ સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત તે ચાર ભેદ જાણવા જોઈએ.
! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, से णं भंते ! केवइय कालट्ठिईएसु उववज्जेज्जा ?
१५
गोमा ! जहणणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेणं बावीसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा। एवं पुढविक्काइयगमगसरिसा णव गमगा भाणियव्वा, नवरं - थिबुगबिंदुसंठिए । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सत्त वाससहस्साइं । एवं अणुबंधो वि । एवं तिसु वि गमएसु ठिई। संवेहो तइयछट्ठसत्तमट्ठमणवमेसु गमएसु भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, सेसेसु चउसु गमएसु जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाई भवग्गहणाइं ।
तइयगमए कालादेसेणं जहण्णेणं बावीसंवाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं सोलसुत्तरं वाससय सहस्सं जाव एवइयं कालं गइरागई करेज्जा । छट्ठे गमए कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणं अट्ठासीइं वाससहस्साइं