________________
|
|
શ્રી ભગવતી સત્ર-૫
|६ सोचेव जहण्णकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं अंतोमुहुत्तट्ठिईएसु, उक्कोसेण वि अंतोमुहुत्तट्टिईएसु, एवं चेव वत्तव्वया णिरवसेसा । ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવ મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્તની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. આ રીતે સંપૂર્ણ વક્તવ્યતા एवी हो . ॥ अमर-२॥
७ सोचेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं बावीसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण वि बावीसवाससहस्सट्ठिईएसु, सेसं तं चेव जाव अणुबंधो त्ति, णवरंजहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जेज्जा। भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई, कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहुत्तमब्भहियाई, उक्कोसेणछावत्तरिंवाससहस्सुत्तरंसयसहस्स; जाव-एवइय कालंगइरागई करेज्जा। ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવ મરીને, ઉત્કૃષ્ટકાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ર૨,000 વર્ષની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. શેષ અનુબંધ પર્યત પૂર્વવતુ જાણવું. તેમાં વિશેષતા એ છે કે તે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ તથા કાલની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત मधि २२,००० वर्ष भने उत्ष्ट १,७६,००० वर्ष; यावत् मेटास सुधी गमनागमन ४२ छे. ॥ भ3-3॥
८ सोच अप्पणाजहण्णकालट्ठिईओजाओ,सोचेच पढमिल्लओगमओ भाणियव्वो, णवरं- लेस्साओ तिण्णि । ठिई जहण्णेणं वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । अप्पसत्था अज्झवसाणा । अणुबंधो जहा ट्ठिई । सेसतं चेव । ભાવાર્થ:- જો તે પૃથ્વીકાયિક જીવો સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય અને પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો પ્રથમ ગમકની સમાન જાણવું. વિશેષતા એ છે કે તે જીવને ત્રણ વેશ્યા હોય છે, સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત, અપ્રશસ્ત અધ્યવસાય અને અનુબંધ સ્થિતિ પ્રમાણે હોય છે. શેષ પૂર્વવત્ જાણવું. // ગમક-૪ll | ९ सोचेवजहण्णकालट्ठिईएसुउववण्णो सच्चेव चउत्थगमगवत्तव्वया भाणियव्वा । ભાવાર્થ - જો જઘન્ય સ્થિતિવાળા પૃથ્વીકાયિકો, જઘન્ય કાલની સ્થિતિવાળા પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત ચોથા ગમક અનુસાર વર્ણન જાણવું જોઈએ. II ગમક-૫ /
१० सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरं- जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं खेज्जा वा, असंखेज्जा वा जावभवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई । कालादेसेणं जहण्णेणं बावीसं वाससहस्साइं अंतोमुहत्तब्भहियाई, उक्कोसेणं अट्ठासीइंवाससहस्साइंचउहिं अंतोमुहुत्तेहिं अब्भहियाई, जावएवइयंकालंगइरागई करेज्जा।