SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૪: ઉદ્દેશદ્ર–૧૨ [ s૫] बावीसवास सहस्सट्ठिईएसु उववज्जेज्जा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ મરીને, પૃથ્વીકાયિક જીવોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. | ४ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति ? गोयम!अणुसमयअविरहिया असंखेज्जाववज्जत। छेवट्टसंघयणी। सरीरो गाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभाग, उक्कोसेणं वि अंगुलस्स असंखेज्जइभागं। मसूराचं दासठिया। चत्तारिलेस्साओ। णोसम्मदिट्ठी,मिच्छादिट्ठी,णोसम्मामिच्छादिट्ठी। णोणाणी, अण्णाणी,दोअण्णाणाणियमं। णोमणजोगी,णोवइजोगी,कायजोगी। उवओगोदुविहोवि। चत्तारिसण्णाओ। चत्तारि कसाया। एगे फासिदिए पण्णत्ते। तिण्णि समुग्घाया। वेयणा दुविहा। णोइत्थीवेयगा,णोपुरसक्यगा,णपुसगवेयगा। ठिईए जहण्णेणअतोमुत्त,क्कोसेण बावीसवाससहस्साई । अज्झवसाणा पसत्था वि,अप्पसत्था वि । अणुबधो जहा ठिई। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! પરિમાણ- તે પ્રતિસમયનિરંતર અસંખ્યાત જીવો ઉત્પન્ન થાય છે, સંઘયણએક છેવટુ સંઘયણ છે. અવગાહના- જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલનો અસંખ્યાતમો ભાગ, સંસ્થાનમસૂરની દાળની સમાન, લેગ્યા- ચાર, દષ્ટિ– સમ્યગુદષ્ટિ અને સમ્યગુ મિથ્યાદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ જ હોય છે. જ્ઞાન-શાની નથી, અજ્ઞાની હોય છે. તેમાં અવશ્ય મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે, યોગ– મનયોગી અને વચનયોગી નથી, કાયયોગી હોય છે. ઉપયોગ- સાકાર અને અનાકાર બંને ઉપયોગ હોય છે. સંસા- ચાર સંજ્ઞા હોય છે. કષાય-ચાર કષાય હોય છે. ઇન્દ્રિય- એક માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. સમુદ્દઘાત– પ્રથમના ત્રણ સમુદ્યાત વેદના- શાતા અને અશાતા બંને પ્રકારની વેદના હોય છે. વેદ- સ્ત્રીવેદી કે પુરુષવેદી નથી; નપુંસકવેદી જ હોય છે. સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૨,000 વર્ષની છે. અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને પ્રકારના હોય છે. અનુબંધ- સ્થિતિ અનુસાર હોય છે. ५ से णं भंते ! पुढविक्काइए पुणरवि पुढविकाइए त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गइरागई करेज्जा? गोयमा ! भवादेसेणं जहण्णेणं दो भवग्गहणाई, उक्कोसेणं असंखेज्जाइंभवग्गहणाइंकालादेसेणं जहण्णेणं दो अंतोमुहुत्ता, उक्कोसेणं असंखेज्जकालं जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! તે પૃથ્વીકાયિક જીવ મરીને પુનઃ પૃથ્વીકાયિક થાય, આ રીતે કેટલો કાલ વ્યતીત કરે છે, કેટલો કાલ ગમનાગમન કરે છે? ઉત્તર- હે ગૌતમ! ભવની અપેક્ષાએ જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત ભવ. કાલની અપેક્ષાએ જઘન્ય બે અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાલ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક–૧ /
SR No.008762
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages731
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy