________________
શતક-૨૪: ઉદ્દેશક-૩
[ ૫૯]
આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તમાંથી આવીને ઉત્પન્ન થતા નથી.
११ पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएणं भंते !जे भविए णाग कुमारेसुउववज्जित्तए, सेणंभंते ! केवइयकालट्ठिईएसुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं दसवाससहस्साई, उक्कोसेणंदेसूणाईदो पलिओवमाई। एवंजहेव असुरकुमारेसुउववज्ज माणस्स वत्तव्वया तहेव इह वि णवसु वि गमएसु, णवरं- णागकुमारट्ठिई संवेहं च जाणेज्जा, सेसंतंचेव। ભાવાર્થ – પ્રશ્ન-હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો નાગકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની સ્થિતિવાળા નાગકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયની સમાન નવ ગમક જાણવા જોઈએ. સ્થિતિ અને સંવેધ નાગકુમારોને યોગ્ય કહેવા. શેષ પૂર્વવત્ છે..// ગમક-૧થી ૯ll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંજ્ઞી તિર્યંચોની નાગકુમારમાં ઉત્પત્તિ સંબંધી વર્ણન છે. તેનું સંપૂર્ણ કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચના વર્ણન પ્રમાણે જાણવું. નાગકુમારની સ્થિતિ અને સ્થિતિ અનુસાર તેનો કાલાદેશ થાય છે. સંજ્ઞી તિર્યંચોનો નાગકુમાર સાથે કાલાદેશઃગમક
જઘન્ય (બે ભવ) | ઉત્કૃષ્ટ (આઠ ભવ) (૧) ઔધિક-ઔધિક અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૨) ઔધિક-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૩) ઔવિક-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને દેશોન બે પલ્યોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ
૪ અંતર્મુહૂર્ત અને દેશોન ૮ પલ્યોપમ (૫) જઘન્ય-જઘન્ય અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને દેશોન બે પલ્યોપમ ૪ અંતર્મુહૂર્ત અને દેશોન ૮ પલ્યોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,000 વર્ષ. (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | પૂર્વકોટિ વર્ષ અને દેશોન બે પલ્યોપમ | ૪ પૂર્વકોટિ વર્ષ અને દેશોન ૮ પલ્યોપમ સંશી તિર્યંચની સ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. નાગકુમારની સ્થિતિ-જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ. યુગલિક મનુષ્યોની નાગકુમારોમાં ઉત્પત્તિ :१२ जइमणुस्सेहितो उववज्जति-किंसण्णिमणुस्सेहितोउववज्जति,असण्णिमणुस्सेहितो