________________
[ ૧૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૫
असुरकुमारेसुउववज्जमाणस्सा णवरं- णागकुमारट्ठिई संवेहंच जाणेज्जा। सेसंतंचेव। ભાવાર્થ-યુગલિકતિર્યચો સ્વયં ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા હોય, તો તેના વિષયમાં પણ અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં તિર્યંચોની સમાન ત્રણે ગમક જાણવા. વિશેષતા એ છે કે અહીં સ્થિતિ અને સંવેધ નાગકુમારોનો કહેવો જોઈએ, શેષ કથન પૂર્વવત્ છે.ગમક–૭થી ૯ /. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્યંચોની નાગકુમારમાં ઉત્પત્તિ વિષયક ઋદ્ધિની સંક્ષિપ્ત વિચારણા છે. તદનુસાર નાગકુમારદેવોમાં ઉત્પન્ન થનારા યુગલિકતિર્યંચોનું ભવાદેશ પર્યતનું કથન અસુરકુમારમાં ઉત્પન્ન થનારા યુગલિક તિર્યંચ પ્રમાણે જાણવું. કાલાદેશનું કથન નાગકુમારની સ્થિતિ અનુસાર કરવું જોઈએ. નાગકુમારની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમની છે. યુગલિકો તે સર્વ સ્થિતિ
ઓને પ્રાપ્ત કરે છે. તિર્યંચ યુગલિકોનો નાગકુમાર સાથે કાલાદેશ:ગમક | - જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) | (૧) ઔધિક-ઔધિક | સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ | ત્રણ પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ
(દેશોન પાંચ પલ્યોપમ) | (૨) ઔધિક-જઘન્ય | સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ | ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ | દેશોન બે પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ | દેશોન પાંચ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૭) ઉત્કૃષ્ટ-ઔઘિક ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ દેશોન પાંચ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | ત્રણ પલ્યોપમ અને દેશોન બે પલ્યોપમ | દેશોન પાંચ પલ્યોપમ તિયયુગની સ્થિતિ-જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. | નાગકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ-જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ. નાણા – અસુરકુમારની જેમ જઘન્ય ગમકમાં-૩ અને ઉત્કૃષ્ટ ગમકમાં-રકુલ પાંચ નાણત્તા હોય છે. સંજ્ઞી તિર્યંચોની નાગકુમારોમાં ઉત્પત્તિ :
१० जइणं भंते !संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जतिकिंपज्जत्तसंखेज्जावासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,अपज्जक्त संखेज्जवासाउयसण्णिपचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति? गोयमा ! पज्जत्त संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितोउववज्जति,णोअपज्जत्तसंखेज्ज वासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववति। ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્! જો તે નાગકુમાર દેવ, સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચોમાંથી