________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૫૫ ]
તો કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. २५ ते णं भंते! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा! जहेव एएसिं रयणप्पभाए उववज्जमाणाणं णव गमगा तहेव इह वि णव गमगा भाणियव्वा, णवरंसंवेहो साइरेगेण सागरोवमेण कायव्वो, सेसंतं चेव । ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોના નવ ગમક કહ્યા છે, તે જ રીતે અહીં પણ કથન કરવું. સંવેધ સાધિક સાગરોપમ સ્થિતિથી કહેવો. શેષ કથન પૂર્વવતુ છે. ગમક–૧થી ૯ | II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છે તેમજ છે. .. વિવેચન :
સંજ્ઞી મનુષ્યની ઋદ્ધિની સંપૂર્ણ વક્તવ્યતા રત્નપ્રભામાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન જાણવી જોઈએ. વિશેષતા એ છે કે અસુરકુમારની ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ ઝાઝેરી છે. તેથી તેનો કાલાદેશ તે સ્થિતિ પ્રમાણે જાણવો. સંશી મનુષ્યોનો અસુરકુમાર દેવો સાથે કાલાદેશઃગમક - જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (આઠ ભવ). (૧) ઔધિક-ઔધિક અનેક માસ અને ૧૦,000 વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૨) ઔધિક-જઘન્ય | અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને ૪૦,000 વર્ષ (૩) ઔધિક-ઉત્કૃષ્ટ | અનેક માસ અને સાધિક ૧ સાગરોપમ ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૪) જઘન્ય-ઔધિક | અનેક માસ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર અનેક માસ અને સાધિક૪ સાગરોપમ (૫) જઘન્ય-જઘન્ય | અનેક માસ અને ૧૦,000 વર્ષ
ચાર અનેક માસ અને ૪૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ | અનેક માસ અને સાધિક ૧ સાગરોપમ ચાર અનેક માસ અને સાધિક ૪ સાગરોપમ (૭) ઉત્કૃષ્ટ-ઔધિક | ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,000 વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય | ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ
ચાર ક્રોડપૂર્વ વર્ષ અને ૪૦,000 વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ | ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૧ સગારોપમ | | ચાર ક્રોડપૂર્વ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ સંસી મનુષ્યની સ્થિતિ- જઘન્ય–અનેક માસ, ઉત્કૃષ્ટ-ક્રોડપૂર્વ વર્ષ. અસુરકુમારની સ્થિતિ-જઘન્ય-૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ નાણતા :- સંજ્ઞી મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે નાણતા-૮ થાય છે. જઘન્ય ગમકમાં નાણત્તા-પ થાય છે- અવગાહના, જ્ઞાનાજ્ઞાન, સમુદ્યાત, આયુષ્ય, અનુબંધ અને ઉત્કૃષ્ટ ગમકમાં નાણત્તા-૩ થાય છે– અવગાહના, આયુષ્ય, અનુબંધ. તેનું કથન રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા મનુષ્યોની સમાન છે.
|| શતક-ર૪/ર સંપૂર્ણ .