________________
૫૪
ગાના યુગલિક અવગાહના
જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ)
નામ
જઘન્ય
ઉત્કૃષ્ટ
૫ જઘજઘ॰ સા॰ ૫૦૦ ધ॰ સાપ૦૦ ધ॰ સા॰ ક્રોડપૂર્વ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ સાધિક ક્રોડપૂર્વ વર્ષ
અને ૧૦,૦૦૦ વર્ષ
સા॰ બે ક્રોડપૂર્વ વર્ષ
૩ પલ્યો અને ૧૦,૦૦૦ વર્ષ
૩ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ × પલ્યોપમ
શ્રી ભગવતી સૂત્ર-૫
| ૬ |જઘઉ સા ૫૦૦ધ | સાપ૦૦ ધ |૭|ઉઔ |૩ ગાઉ
૩ ગાઉ ૩ ગાઉ
૮ |ઉજવ |૩ ગાઉ ૯ | ઉ–6
|૩ ગાઉ
૩ ગાઉ
ધ = ધનુષ, પલ્યો = પલ્યોપમ. સા = સાધિક,
યુગલિક મનુષ્યની સ્થિતિ– જઘન્ય સાધિક ક્રોડપૂર્વ વર્ષ ઉત્કૃષ્ટ–ત્રણ પલ્યોપમ. અસુરકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ– જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ-ત્રણ પલ્યોપમ.
સાધિક ૨ ક્રોડ પૂર્વ વર્ષ છ પલ્યોપમ
૩ પલ્યો અને ૧૦,૦૦૦ વર્ષ ૬ પલ્યોપમ
નાપત્તા :- યુગલિક મનુષ્યો અસુરકુમારમાં ઉત્પન્ન થાય ત્યારે નાણત્તા– ૬ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના—સાધિક ૫૦૦ ધનુષ (૨) આયુષ્ય− સાધિક ક્રોડપૂર્વ વર્ષ (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે.
ઉત્કૃષ્ટ ગમકમાં ત્રણ નાણત્તા– (૧) અવગાહના- યુગલિક મનુષ્યો ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે તેની અવગાહના ત્રણ ગાઉની હોય છે. તિર્યંચ યુગલિકોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ સાથે જઘન્ય અવગાહના હોય શકે છે, તેથી ત્યાં ઉત્કૃષ્ટ ગમકથી જાય ત્યારે અવગાહનામાં નાણત્તો થતો નથી પરંતુ યુગલિક મનુષ્યોમાં ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્ય અવગાહના હોતી નથી, તેથી તેમાં અવગાહનાનો નાણત્તો થાય છે. (૨) આયુષ્ય– ત્રણ પલ્યોપમનું (૩) અનુબંધ– આયુષ્ય પ્રમાણે હોય.
સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યોની અસુરકુમારોમાં ઉત્પત્તિ :
२३ जह संखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति - किं पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्सेहिंतो उववज्जंति, अपज्जत्तसंखेज्जवासाउयसण्णि मणुस्सेहिंतो उववज्जंति ? गोयमा ! पज्जत्तसंखेज्जवासाउय सण्णिमणुस्सेहिंतो उववज्जंति, णो अपज्जत्तसंखेज्ज- वासाउयसण्णिमणुस्सेहिंतो उववज्र्ज्जति ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જો તે અસુરકુમારો, સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય, તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્ત સંજ્ઞી મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. २४ पज्जत्तसंखेज्जवासाउयसण्णिमणुस्से णं भंते ! जे भविए असुरकुमारेसु उववज्जित्तएसे णं भंते! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? गोयमा ! जहणेण दसवाससहस्सट्ठिईसु, उक्कोसेणं साइरेगसागरोवमट्ठिईएसु उववज्जेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ય સંજ્ઞી મનુષ્ય, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય,