________________
શ્રી ભગવતી સૂત્ર-૫
जहणका लट्ठिईओ भवइ, ताहे तिसु वि गमएसु इमं णाणत्तं चत्तारि लेस्साओ, अज्झवसाणा पसत्था, णो अप्पसत्था, सेसं तं चेव । संवेहो साइरेगेण सागरोवमेण कायव्व ॥९॥
૫૦
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ મરીને અસુરકુમારમાં ઉત્પન્ન થાય, તો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં વર્ણિત નવ ગમકની સમાન જાણવું જોઈએ. જ્યારે તે સ્વયં જઘન્ય સ્થિતિવાળા હોય, ત્યારે ત્રણે ગમક(૪-૫-૬)માં આ વિશેષતા છે, યથા—– તેમાં ચાર લેશ્યા હોય છે, અય્યવસાય પ્રશસ્ત હોય છે, અપ્રશસ્ત નથી. શેષ સર્વ પૂર્વવત્ છે. સંવેધ પણ પ્રથમ નારકીની જેમ છે પણ ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમ છે પરંતુ અહીં સાધિક સાગરોપમની સ્થિતિથી કથન કરવું જોઈએ. II ગમક-૯ ||
વિવેચનઃ
સંશી તિર્યંચ પંચેન્દ્રિય અસુરકુમારમાં ઉત્પન્ન થાય તો તે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેના નવ ગમકની ઋદ્ધિનું કથન રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. સંવેધ કાલાદેશ ઃ— અહીં અસુરકુમારમાં સાધિક એક સાગરોપમની સ્થિતિ કહી છે, તે બલીન્દ્રની અપેક્ષાએ છે. સંશી તિર્યંચ પંચેન્દ્રિયનો અસુરકુમાર સાથે કાલાદેશ ઃ—
જઘન્ય (બે ભવ)
ગમક
(૧) ઔઘિક-ઔઘિક (૨) ઔવિક જપધ
(૩) વિક-ઉત્કૃષ્ટ (૪) જન્ય વિક
(૫) જઘન્ય-જઘન્ય
(૬) જવય-ઉત્કૃષ્ટ (૭) ઉત્કૃષ્ટ-વિક
અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને સાધિક ૧ સાગરોપમ અંતર્મુહૂત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને ૧૦,૦૦૦ વર્ષ અંતર્મુહૂર્ત અને સાધિક ૧ સાગરોપમ પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૧ સાગરોપમ
ઉત્કૃષ્ટ (આઠ ભવ)
૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ ૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને સાધિક ૪ સાગરોપમ ૪ અંતર્મુહૂર્ત અને ૪૦,૦૦૦ વર્ષ. ૪ અંતર્મુહૂર્ત અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ ૪ પૂર્વકોટિ વર્ષ અને ૪૦,૦૦૦ વર્ષ
૪ પૂર્વકોટિ વર્ષ અને સાધિક ૪ સાગરોપમ
(૮) ઉત્કૃષ્ટ-જઘન્ય
(૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ સંશી તિર્યંચની સ્થિતિ- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ. અસૂરકુમારની સ્થિતિ- જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમ
નાળત્તા :- સંશીતિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા—૧૦ થાય છે. તેનું કથન રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંશી તિર્યંચની સમાન છે પરંતુ તેમાં લેશ્યા અને અધ્યવસાયમાં વિશેષતા છે.
જઘન્ય ગમકમાં નાણત્તા–૮ હોય છે– (૧) અવગાહના– જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ અનેક ધનુષ. જઘન્ય સ્થિતિમાં તેનાથી અધિક અવગાહના હોતી નથી. (૨) હ્યેશ્યા– રત્નપ્રભા નરક પૃથ્વીમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચને ત્રણ અશુભ લેશ્યા હોય છે પરંતુ ભવનપતિ કે વ્યંતરમાં ઉત્પન્ન થનારા સંજ્ઞી તિર્યંચને તેજોલેચ્યા સહિત ચાર લેા છે. તેના પ્રથમ ગમ્માની કઢિમાં છ હોચ્યા છે. સંજ્ઞી તિર્યંચની જઘન્ય સ્થિતિમાં મરીને દેવગતિમાં ઉત્પન્ન થનારા જીવોને દેવભવમાં પ્રાપ્ત