________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૪૯
તિર્યંચ યુગલિકનો અસુરકુમાર સાથે કાલાદેશ :ગમક જઘન્ય (બે ભવ)
ઉત્કૃષ્ટ (બે ભવ) (૧) ઔધિક-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ | ત્રણ પલ્યોપમ અને ત્રણ પલ્યોપમ
અર્થાત્ છ પલ્યોપમ (૨) ઔવિક-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૩) ઔવિક-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
છ પલ્યોપમ (૪) જઘન્ય-ઔધિક સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક બે પૂર્વકોટિ વર્ષ (૫) જઘન્ય-જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,000 વર્ષ (૬) જઘન્ય-ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ
સાધિક બે પૂર્વકોટિ (૭) ઉત્કૃષ્ટ-ઔઘિક ત્રણ પલ્યોપમ અને ૧૦,૦00 વર્ષ
છ પલ્યોપમ (૮) ઉત્કૃષ્ટ-જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,000 વર્ષ ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ (૯) ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ છ પલ્યોપમ
છ પલ્યોપમ તિર્યંચ યુગલિકની સ્થિતિ- જઘન્ય-સાધિક પૂર્વક્રોડ વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોલ્યોપમ. | અસુરકુમારમાં પ્રાપ્ત થતી સ્થિતિ- જઘન્ય-૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. નાણતા :- યુગલિક તિર્યંચ અસુરકુમારમાં ઉત્પન્ન થાય તેના નાણત્તા- પ થાય છે. જઘન્ય ગમકમાં ત્રણ નાણતા (૧) અવગાહના– તેની જઘન્ય સ્થિતિ હોય ત્યારે તેની અવગાહના જઘન્ય અનેક ધનુષની ઉત્કૃષ્ટ સાધિક હજાર ધનુષની હોય છે. તેના પ્રથમ ગમકની ઋદ્ધિમાં છ ગાઉની અવગાહના કહી છે તે જઘન્ય સ્થિતિમાં હોતી નથી. (૨) આયુષ્ય- સાધિક પૂર્વકોટિ વર્ષનું (૩) અનુબંધ – આયુષ્ય પ્રમાણે. ઉત્કૃષ્ટ ગમકમાં બે નાણત્તા- (૧) આયુષ્ય- ત્રણ પલ્યોપમ (૨) અનુબંધ- આયુષ્ય પ્રમાણે. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચની અસુરકુમારોમાં ઉત્પત્તિ -
१६ जइणं भंते ! संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो उववज्जति किंजलयरेहितो उववति? एवं जावपज्जक्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्ख जोणिए णं भंते! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, सेणं भंते । केवइयकालट्ठिईए सुउववज्जेज्जा? गोयमा !जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु,उक्कोसेणंसाइरेगसागरोवम ट्ठिईएसुउववज्जेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો અસુરકુમારો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, તો શું તે જલચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ યાવત હે ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો મરીને અસુરકુમારદેવોમાં ઉત્પન્ન થાય તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ! તે જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક એક સાગરોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. १७ ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववजंति ? गोयमा ! एएसिं रयणप्पभा- पुढवि-गमगसरिसा णव गमगा णेयव्वा, णवर- जाहे अप्पणा