________________
શતક-૨૪: ઉદ્દેશક-૨
૪૭ |
१२ सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो, जहण्णेणं साइरेगपुव्वकोडीआउएसु उक्कोसेण वि साइरेगपुव्वकोडी-आउएसु उववज्जेजा, सेसंतंचेव, णवरं- कालादेसेण जहण्णेणं साइरेगाओ दो पुव्वकोडीओ, उक्कोसेण वि साइरेगाओ दो पुव्वकोडीओ, जावएवइयंकालंगइरागई करेज्जा। ભાવાર્થ - જઘન્ય સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ વર્ષની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, શેષ પૂર્વવતુ, કાલની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ થાવ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. // ગમક-૬II |१३ सोच्व अप्पणाक्कोसकालढिईओजाओ,सोचव पढमगमगोभाणियव्वो, णवरंठिई जहण्णेणं तिण्णि पलिओवमाई, उक्कोसेणं वितिण्णि पलिओवमाई। एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं तिण्णि पलिओवमाइंदसहिं वाससहस्सेहिं अब्भहियाई, उक्कोसेणं छप्पलिओवमाइं जावएवइयं कालंगइरागडुकरेज्जा। ભાવાર્થ :- સ્વયં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) હોય અને અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે તે જ પ્રથમ ગમક અનુસાર કથન કરવું જોઈએ. સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ હોય છે. કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છે પલ્યોપમ; યાવતું એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. તે ગમક-૭ / १४ सो चेव जहण्णकालट्ठिईएसु उववण्णो, एस चेव वत्तव्वया, णवरंअसुरकुमारट्टिई संवेह च जाणिज्जा । ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, જઘન્ય કાલની સ્થિતિવાળા અસુરકમારોમાં ઉત્પન્ન થાય, તો તેના માટે પણ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી જોઈએ. અહીં અસુરકુમારોની સ્થિતિ અને સંવેધનું કથન સ્વયં વિચારપૂર્વક જાણવું. II ગમક-૮ / १५ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णो,जहण्णेणं तिपलिओवमाई, उक्कोसेण वि तिपलिओवमाई, एस चेव वत्तव्वया । णवर-कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाई, उक्कोसेणं वि छप्पलिओवमाई, जावएवइयंकालंगइरागडुकरेज्जा। ભાવાર્થ - ઉત્કૃષ્ટ સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો તે જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વોક્ત વક્તવ્યતા જાણવી. વિશેષતા એ છે કે કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; થાવતુ એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. || ગમક-૯ . વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં યુગલિક તિર્યંચોની ભવનપતિમાં ઉત્પત્તિ સંબંધી ઋદ્ધિના ૨૦ દ્વારનું નિરૂપણ