________________
| ४६
શ્રી ભગવતી સૂત્ર-૫
उपयोगपूर्व, पो. ॥ म-२॥
८ सोचेव उक्कोसकालट्ठिईएसुउववण्णोजहण्णेणंतिपलिओवमट्ठिईएसु, उक्कोसेण वितिपलिओवमट्ठिईएसु उववज्जेज्जा-एस चेव वत्तव्वया, णवरं-ठिई से जहण्णेणं तिण्णि पलिओवमाइं, उक्कोसेणं वि तिण्णि पलिओवमाइं । एवं अणुबंधो वि । कालादेसेणं जहण्णेणं छप्पलिओवमाइं, उक्कोसेण वि छप्पलिओवमाई, जावएवइयं कालं गइरागई करेज्जा । सेसंतं चेव।। ભાવાર્થ - તે અસંખ્યાત વર્ષાયુષ્ક સંશી તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પૂર્વવતુ જાણવું. તેમાં વિશેષતા એ છે કે સ્થિતિ અને અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમનો છે. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવત એટલા કાલ સુધી ગમનાગમન કરે છે. શેષ पूर्ववत् छे.॥ गम-3॥ |९ सो चेव अप्पणा जहण्णकालटिईओ जाओ, जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्को सेणं साइरेगपुव्वकोडीआउएसुउववज्जेज्जा।। ભાવાર્થ - તે જઘન્ય સ્થિતિવાળા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો મરીને, અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો જઘન્ય દશહજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિવર્ષના આયુષ્યવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. १० ते णं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति ? अवसेसंतं चेव जाव भवादेसो त्ति, णवरं- ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं साइरेगंधणुसहस्सं। ठिई जहण्णेणं साइरेगा पुव्वकोडी, उक्कोसेण वि साइरेगा पुव्वकोडी। एवं अणुबंधो वि। कालादेसेणंजहण्णेणं साइरेगा पुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं साइरेगाओ दो पुव्वकोडीओ, जावएवइयंकालं गइरागइंकरेज्जा। भावार्थ :- प्रश्न- भगवन् ! ते वो मे समयमां 240 6त्पन्न थाय छ ? 612- 3 गौतम ! ભવાદેશ સુધી પૂર્વવત્ જાણવું. વિશેષતા આ પ્રમાણે છે– અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ સાધિક એક હજાર ધનુષ છે. સ્થિતિ અને અનુબંધ સાધિક પૂર્વકોટિ વર્ષ, કાયસંવેધ–કાલાદેશથી જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને ૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટ સાધિક બે પૂર્વકોટિ વર્ષ; કાવત એટલા કાલ सुधा गमनागमन ४२ छ. ॥ गम-४॥ ११ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो, एस चेव वत्तव्वया,णवरं- असुरकुमारढिई संवेहं च जाणेज्जा। ભાવાર્થ:- જઘન્ય સ્થિતિવાળા તે જીવો(યુગલિક તિર્યંચો) મરીને જઘન્ય કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વવત્ જાણવું. અસુરકુમારોની સ્થિતિ અને સંવેધનો વિચાર સ્વયં કરવો
.॥ गभ-५॥