________________
शत-२४: देश-२
| ४५ ।
ઉત્પન્ન થાય, તો તે કેટલા કાલની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે. |६ ते णं भंते ! जीवा एगसमएणं, पुच्छा? ___ गोयमा !जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा उक्कोसेणं संखेज्जा उववति। वयरोसभणारायसंघयणी । ओगाहणा जहण्णेणं धणुपुहुत्तं, उक्कोसेणं छ गाउयाई । समचउरंससंठाणसंठिया पण्णत्ता । चत्तारिलेस्साओ आदिल्लाओ। णो सम्मदिट्ठी, मिच्छादिट्ठी,णोसम्मामिच्छादिट्ठी। णोणाणी,अण्णाणी,णियमंदुअण्णाणी-मइअण्णाणी सुयअण्णाणी य । जोगो तिविहो वि । उवओगोदुविहो वि । चत्तारिसण्णाओ। चत्तारि कसाया। पंच इंदिया। तिण्णि समुग्घाया आदिल्लगा। समोहया विमरति, असमोहया विमरति । वेयणा दुविहा वि- सायावेयगा वि असायावेयगा वि । वेदो दुविहो विइत्थिवेयगा वि पुरिसवेयगा वि, णो णपुंसगवेयगा। ठिई जहण्णेणं साइरेगा पुव्वकोडी, उक्कोसेण तिण्णि पलिओवमाई। अज्झवसाणा पसत्था वि अप्पसत्था वि । अणुबधो जहेव ठिई । कायसंवेहो-भवादेसेणं दो भवग्गहणाई,कालादेसेणं जहण्णेणं साइरेगा पुव्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं छप्पलिओवमाइं जावएवइयं कालंगइरागई करेज्जा। भावार्थ:- प्रश्न- भगवन !ते वो समयमां 32416त्पन्न थायछ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. તે જીવોને વજઋષભનારા સંઘયણ હોય છે. તેના શરીરની અવગાહના જઘન્ય અનેક ધનુષ અને ઉત્કૃષ્ટ છ ગાઉની હોય છે. તે જીવોને સમચતુરસ સંસ્થાન અને પ્રથમ ચાર વેશ્યાઓ હોય છે. તે સમ્યગ્દષ્ટિ કે સમ્યગુમિથ્યાદષ્ટિ નથી પરંતુ મિથ્યાદષ્ટિ જ હોય છે. તે જ્ઞાની નથી, અજ્ઞાની હોય છે. તેઓને મતિ અજ્ઞાન અને श्रुत मशान, मामशान डोयछ. योग-३९,6पयोग-थे, संज्ञा-यार, पाय-यार, इन्द्रियोપાંચ, સમુદ્યાત-પ્રથમના ત્રણ હોય છે. તે સમુઘાત કરીને પણ મરે છે અને સમુદ્દઘાત કર્યા વિના પણ મરે છે. તેને શાતા-અશાતા બંને પ્રકારની વેદના હોય છે. તે પુરુષવેદી અને સ્ત્રીવેદી હોય છે, નપુંસકવેદી નથી. સ્થિતિ-જઘન્ય સાતિરેક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. અધ્યવસાય- પ્રશસ્ત અને અપ્રશસ્ત બંને હોય છે. અનુબંધ-સ્થિતિ પ્રમાણે છે. કાય સંવેધ–ભવની અપેક્ષાએ બે ભવ અને કાલની અપેક્ષાએ જઘન્ય સાધિક પૂર્વકોટિ વર્ષ અને દશ હજાર વર્ષ અધિક, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ; યાવતું में सुधी गमनागमन ४३छ.॥ गम-१॥
७ सोचेव जहण्णकालट्ठिईएसुउववण्णो-एस चेव वत्तव्वया,णवरं- असुरकुमारढिई संवेह च जाणेज्जा। ભાવાર્થ :- અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચો, જઘન્ય કાલની સ્થિતિવાળા અસુર- કુમારોમાં ઉત્પન્ન થાય, તો પૂર્વોક્ત વક્તવ્યતા અનુસાર જાણવું. સ્થિતિ અને સંવેધનો વિચાર