________________
શતક–૧૩: ઉદ્દેશક-૧
૧૩
૩
x
x
ભજના ભજના
સ્ત્રીવેદી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા પુરુષવેદી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા માન કષાયી
જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા માયા કષાયી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા લોભ કષાયી જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા | જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા
ભજના ૩૧-૩૫ પાંચ ઇન્દ્રિય
સંખ્યાતા ૩૬ ] નોઇન્દ્રિયોપયુક્ત જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા | જ. ૧,૨,૩ ઉ. સંખ્યાતા
ભજના ૩૭-૩૮| મન-વચન યોગ
સંખ્યાતા નોંધઃ- શેષ દશ બોલ વિદ્યમાનતામાં હોય છે. તેમાં અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્ત, તે ચાર બોલની ભજના અને પરંપરોપપન્નક, પરંપરાવગાઢ, પરંપરાહારક, પરંપર પર્યાપ્ત, ચરમ અને અચરમ તે છ બોલની નિયમ છે. તે બોલમાં હંમેશાં સંખ્યાતા નારકો હોય છે. પ્રથમ નરકના અસંખ્યય વિસ્તૃત નરકાવાસોમાં ઉત્પત્તિ આદિ - |७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु असंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं केवइया णेरइया उववज्जति जावकेवइया अणागारोवउत्ता ૩વર્ષાતિ?
__गोयमा ! इमीसे रयणप्पभाए पुढवीएतीसाए णिरयावाससयसहस्सेसुअसंखेज्ज वित्थडेसुणरएसु एगसमएणं जहण्णेण एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणंअसंखेज्जा णेरइयाउखवज्जति । एवंजहेव संखेज्जवित्थडेसुतिण्णि गमगातहा असंखेज्ज वित्थडेसुवि तिण्णिगमगाभाणियव्वा,णवरंउक्कोसेणंअसंखेज्जाभाणियव्वा,सेसतंच जावअसंखेज्जा अचरिमापण्णत्ता,णवरंसंखेज्जवित्थडेसुविअसंखेज्जवित्थडेसुविओहिणाणी ओहिदसणीय संखेज्जा उव्वट्टावेयव्वासेसतचेव। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે? યાવતુ કેટલા અનાકારોપયોગી નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર– હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતા નૈરયિકો ઉત્પન્ન થાય છે. આ રીતે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોની જેમ ઉત્પત્તિ, ઉદ્વર્તન અને સ્થાન સ્થિત, આ ત્રણ આલાપક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે સંખ્યાતાના સ્થાને “અસંખ્યાતા” પાઠ કહેવો જોઈએ. શેષ સર્વ પૂર્વવતુ જાણવું યાવત્ અસંખ્યાત અચરમ નૈરયિકો હોય છે. તેમાં વિશેષતા એ છે કે સંખ્યાત યોજન વિસ્તૃત કે અસંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસોમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉત્કૃષ્ટ સંખ્યાતા જ ઉદ્વર્તે છે. તે પ્રમાણે કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં અસંખ્યાત યોજનવિસ્તૃત પ્રથમ નરકના નારકાવાસોમાં નારકીની ઉત્પત્તિ, ઉદ્વર્તના