________________
શતક-૨૦ : ઉદ્દેશક-૧૦
ચોરાસી સમર્જિત છે. (૫) જે નૈરિયકો એક સાથે, એક સમયમાં અનેક ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ યાવત્ ઉત્કૃષ્ટ ૮૩ પ્રવેશ કરે છે, તે અનેક ચોરાસી અને એકનો ચોરાસી સમર્જિત પણ છે. તેથી હે ગૌતમ ! આ પ્રમાણે કહ્યું છે કે યાવત્ સમર્જિત પણ છે.
આ રીતે સ્નતિતકુમાર પર્યંત જાણવું જોઈએ. પૃથ્વીકાયિક જીવોના વિષયમાં અનેક ચોરાસી સમર્જિત તથા અનેક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત; આ અંતિમ બે ભંગ જાણવા જોઈએ. આ રીતે વનસ્પતિકાયિકો સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયોથી લઈને વેમાનિકો સુધીનું કથન નૈરયિકોની સમાન જાણવું. २३ सिद्धाणं, पुच्छा ? गोयमा ! सिद्धा चुलसीइसमज्जिया वि, णोचुलसीइसमज्जिया वि, चुलसीईए य णोचुलसीईए य समज्जिया वि, णो चुलसीईहिं समज्जिया, णो चुलसीईहि योचुलसीईए य समज्जिया ।
सेकेणणं भंते ! जाव समज्जिया ?
503
गोयमा ! जेणं सिद्धा चुलसीईएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा चुलसीइ समज्जिया । जे णं सिद्धा जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा णोचुलसीइसमज्जिया । जेणं चुलसीइएणं अण्णेण य जहणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइएणं पवेसणएणं पविसंति ते णं सिद्धा चुलसीईए य णोचुलसीईए य समज्जिया । से तेणद्वेणं जाव समज्जिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સિદ્ધો ચોર્યાસી સમર્જિત છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ ! (૧) સિદ્ઘો ચોરાસી સમર્જિત છે. (૨) નોચોરાસી સમર્જિત છે. (૩) ચોરાસી અને નોચોરાસી સમર્જિત છે. (૪) અનેક ચોરાસી સમર્જિત નથી (૫) અનેક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત નથી.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ?
ઉત્તર– હે ગૌતમ ! (૧) જે સિદ્ધો એક સાથે એક સમયમાં ચોર્યાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે– સિદ્ધ થાય છે, તે ચોરાસી સમર્જિત છે. (૨) જે સિદ્ધો જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૮૩ની સંખ્યામાં સિદ્ધ થાય છે, તે નોચોરાસી સમર્જિત છે. (૩) જે સિદ્ધ એક સમયમાં, એક સાથે ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૨૪ સુધી(૮૪+૨૪=૧૦૮) સિદ્ધ થાય છે, તે એક ચોરાસી અને એક નોચોરાસી સમર્જિત છે. તેથી હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે કથન કર્યું છે. યાવત્ સમર્જિત પણ નથી. २४ एसि णं भंते! रइयाणं चुलसीइसमज्जियाणं णोचुलसीइसमज्जियाण, पुच्छा ? सव्वेसिं अप्पाबहुगं जहा छक्कसमज्जियाणं जाव वेमाणियाणं, णवरं अभिलावो चुलसीईओ ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચોરાસીસમર્જિત, નોચોરાસી સમર્જિત ઇત્યાદિ નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ?
ઉત્તર– હે ગૌતમ ! ચોરાસી સમર્જિત, નોચોરાસી સમર્જિત ઇત્યાદિ નૈરયિકોના અલ્પબહુત્વનું