________________
૬૦૪
શ્રી ભગવતી સૂત્ર-૪
કથન પર્ક સમર્જિતની સમાન છે. આ રીતે થાવત વૈમાનિક પર્યત જાણવું જોઈએ. વિશેષતા એ છે કે ષકના સ્થાને ‘ચોરાસી’નું કથન કરવું જોઈએ.
२५ एएसिणं भंते ! सिद्धाणंचुलसीइसमज्जियाणंणोचुलसीइसमज्जियाणं,चुलसीईए यणोचुलसीईए य समज्जियाणं कयरे कयरे हितो अप्पावा जावविसेसाहिया वा?
गोयमा ! सव्वत्थोवा सिद्धा चुलसीईए य णोचुलसीईए य समज्जिया, चुलसीईसमज्जिया अणंतगुणा, णोचुलसीइसमज्जिया अणंतगुणा। । सेवं भंते ! सेवं
ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!ચોરાસી સમર્જિત, નો ચોરાસી સમર્જિત અને ચોર્યાસીનોચોરાસી સમર્જિત સિદ્ધોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! (૧) સર્વથી થોડા ચોરાસી નોચોરાસી સમર્જિત સિદ્ધો છે, તેનાથી ચોરાસી સમર્જિત સિદ્ધો અનંત ગુણા છે, તેનાથી નીચોરાસી સમર્જિત સિદ્ધો અનંત ગુણા છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન - ચોરાસી સમર્જિત :- એક સાથે, એક સમયમાં જીવ ચોરાસીની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, તેને ચોરાસી સમર્જિત કહે છે. એક સમયમાં, એક સાથે એક થી ૮૩ સુધીની સંખ્યામાં જીવો ઉત્પન્ન થાય તે નીચોરાસી સમર્જિત કહેવાય છે. શેષ કથન પૂર્વવત્ સમજવું જોઈએ.
સિદ્ધોમાં ચોરાસી સમર્જિતના શરૂઆતના ત્રણ ભંગ હોય છે. અનેક ચોરાસી સમર્જિત આદિ અંતિમ બે ભંગથી સિદ્ધ થતા નથી કારણ કે સિદ્ધગતિમાં એક સાથે ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ જ સિદ્ધ થઈ શકે છે. તેથી તેમાં અનેક ચોરાસી સમર્જિતની ઉત્પત્તિ ઘટી શકતી નથી, પરંતુ એક ચોરાસી સમર્જિત તથા નોચોરાસી સમર્જિતનો ભંગ ઘટી શકે છે તેમજ ૮૪ નો એક સમૂહ અને ૨૪ની સંખ્યાનો બીજો સમૂહ એક સાથે ઉત્પન્ન થાય તેથી ત્રીજો ભંગ ઘટી શકે છે. શેષ અન્ય ભંગ સંભવિત નથી. કતિ-અકતિ સચિત આદિની દષ્ટિએ જીવોની ઉત્પત્તિ :શશિ
પાંચ સ્થાવર જીવો | ૧૯ દંડકના જીવો | કતિ સંચિત અકતિ સંચિત અવક્તવ્ય સંચિત પર્ક સમર્જિત નોષક સમર્જિત પર્ક નોષક અનેક ષક અનેક ષક નોષક
સિતો
| x
x
x
x
x
x
}
}