________________
|
०२ |
श्री भगवती सूत्र-४
છે અને એકથી લઈને અગિયાર સુધી જે ઉત્પન્ન થાય, તેને નોદ્વાદશ-સમર્જિત કહે છે. આ રીતે પાંચે ય વિકલ્પ સમજવા જોઈએ. નૈરયિકાદિમાં પ્રાપ્ત થતા વિકલ્પોનું સ્પષ્ટીકરણ ષક સમર્જિતની સમાન જાણવું જોઈએ. તેનું અલ્પ બહુત્વ પણ તે પ્રમાણે જ છે. योराशी समर्दित:२२ णेरइया णं भंते ! किं चुलसीइसमज्जिया,णोचुलसीइसमज्जिया, चुलसीईए य णोचुलसीईए य समज्जिया, चुलसीईहिं समज्जिया, चुलसीईहि य णोचुलसीईए य समज्जिया। गोयमा !णेरइया चुलसीइसमज्जिया वि जावचुलसीईहि यणोचुलसीईए य समज्जिया वि।
सेकेणद्वेणं भंते ! एवं वुच्चइ जावसमज्जिया वि?
गोयमा ! जेणंणेरइया चुलसीईएणं पवेसणएणं पविसंतिते णं णेरइया चुलसीइ समज्जिया । जे णेरइया जहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं तेसीइ पवेसणएणं पविसंति तेणं णेरइया णोचुलसीइसमज्जिया। जेणं णेरइया चुलसीईए णं अण्णेण यजहण्णेणं एक्केण वा दोहिं वातीहिं वा जावउक्कोसेणंतेसीईएणं पवेसणएणं पविसंतिते णंणेरइया चुलसीईए य णोचुलसीईए य समज्जिया । जेणं णेरइया णेगेहि चुलसीईएहिं पवेसणगंपविसंति तेणं णेरड्या चुलसीईएहिं समज्जिया । जे णंणेरइया णेगेहिं चुलसीईएहि य अण्णेण य जहण्णेणं एक्केण वा जाव उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति तेणंणेरइया चुलसीईहि यणोचुलसीईए यसमज्जिया। सेतेणटेणं जावसमज्जिया वि। एवं जावथणियकुमारा। पुढविक्काइया तहेव पच्छिल्लएहिं,णवर अभिलावो चुलसीईओ। एवं जाववणस्सइकाइया । बेइदिया जाववेमाणिया जहा णेरइया। भावार्थ:- - भगवन ! नैयित्रो (१) योरासी समर्थित छ, (२) नोयोरासी समर्थित छ (3) ચોરાસી અને નીચોરાસી સમર્જિત છે (૪) અનેક ચોર્યાસી સમર્જિત છે, (૫) અનેક ચોરાસી અને નીચોરાસી સમર્જિત છે?
ઉત્તર- હે ગૌતમ ! નરયિકો ચોરાસી સમર્જિત પણ છે અને યાવતુ અનેક ચોરાસી અને એક નાચોરાસી સમર્જિત પણ છે.
प्रश्र- भगवन् ! तेनु शुर।छ?
612- गौतम! (१) नैयिओसाथे, समयमा योरासीनी संध्यामां प्रवेश ४२ छ, તે ચોરાસી સમર્જિત છે. (૨) જે નૈરયિકો એક સાથે જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ ૮૩ની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે નીચોરાસી સમર્જિત છે. (૩) જે નૈરયિકો એક સાથે, એક સમયમાં ચોરાસી અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ યાવત ઉત્કૃષ્ટ ૮૩ પ્રવેશ કરે છે, તે એક ચોર્યાસી એક નોચોર્યાસી સમર્જિત છે. (૪) જે નૈરયિકો એક સાથે, એક સમયમાં અનેક ચોરાસીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક