________________
શતક-૨૦: ઉદ્દેશક-૧૦
son
સમર્જિત છે, (૩) જે નૈરયિકો એક સમયમાં બાર અને તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ તથા ઉત્કૃષ્ટ ૧૧ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે દ્વાદશ-નોદ્વાદશ સમર્જિત છે. (૪) જે નૈરયિકો એક સમયમાં અનેક બારની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક દ્વાદશ સમર્જિત છે, (૫) જે નૈરયિકો એક સમયમાં અનેક બારની સંખ્યામાં તથા તેની સાથે અન્ય જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ ૧૧ સુધીની સંખ્યામાં પ્રવેશ કરે છે, તે અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત કહેવાય છે. આ રીતે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ. २० पुढविक्काइयाणं पुच्छा?
गोयमा!पुढविक्काइया णो बारससमज्जिया,णो णोबारससमज्जिया,णो बारसए ण य णोबारसएण य समज्जिया, बारसएहिं समज्जिया, बारसएहि य णोबारसएण य समज्जिया वि।
सेकेणटेणं भंते ! जावसमज्जिया वि?
गोयमा !जेणं पुढविक्काइया णेगेहिं बारसएहिं पवेसणगंपविसंति तेणं पुढविक्काइया बारसएहिं समज्जिया। जेणंपुढविक्काइयाणेगेहिं बारसएहिं अण्णेण यजहण्णेणं एक्केण वा दोहिं वा तीहिं वा उक्कोसेणं एक्कारसएणं पवेसणएणं पविसति ते णं पुढविक्काइया बारसएहिंयणोबारसएणयसमज्जिया,सेतेण?णंगोयमा ! जावसमज्जिया वि। एवं जाववणस्सइक्काइया । बेदिया जावसिद्धा जहाणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું પૃથ્વીકાયિક જીવો દ્વાદશ-સમર્જિત છે, ઈત્યાદિ પ્રશ્ન?
ઉત્તર– હે ગૌતમ! પૃથ્વીકાયિકો (૧) દ્વાદશ સમર્જિત નથી, (૨) નો દ્વાદશ સમર્જિત નથી, (૩) દ્વાદશ નોદ્વાદશ સમર્જિત પણ નથી. પરંતુ (૪) અનેક દ્વાદશ સમર્જિત છે તથા (૫) અનેક દ્વાદશ અને એક નોદ્વાદશ સમર્જિત પણ છે, તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું છે યાવત સમર્જિત છે. આ રીતે માવત વનસ્પતિકાય સુધી જાણવું જોઈએ. બેઇન્દ્રિયોથી વૈમાનિક સુધીનું કથન અને સિદ્ધોનું કથન નૈરયિકોની સમાન છે. २१ एएसिणं भंते ! णेरइयाणं बारससमज्जियाणं, एवं सव्वेहि अप्पाबहुगं जहा छक्कसमज्जियाणं, णवरंबारसाभिलावो, सेसतंचेव । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! દ્વાદશ સમર્જિત કાવત્ અનેક દ્વાદશ, નોદ્વાદશ સમર્જિત નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે ષક સમર્જિત સંબંધી અલ્પબદુત્વ છે, તે જ રીતે દ્વાદશ સમર્જિતના અલ્પબદુત્વનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે છ સંખ્યાની જગ્યાએ બાર-બારની સંખ્યાથી કથન કરવું જોઈએ. શેષ કથન પૂર્વવત્ જાણવું. વિવેચન :
જે જીવ એક સમયમાં એક સાથે બારના સમુદાયરૂપે ઉત્પન્ન થાય તેને કાશ-સમર્જિત કહેવાય