________________
शत-२०: देश
| ५५ |
समोहणित्ता जे भविए सोहम्मे जावईसीपब्भभाराए पुच्छा?
गोयमा !एवं चेव । एवं एएणं कमेणं जावतमाए, अहेसत्तमाए य पुढवीए अंतरा समोहए समाणे जे भविए सोहम्मे जावईसिपब्भाराए उववाएयव्यो। ભાવાર્થ-પ્રશ્નહે ભગવન્!શર્કરા પ્રભા અનેવાલુકાપ્રભાતે બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુઠ્ઠાત કરીને, સૌધર્મ કલ્પમાં યાવતુ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ प्रश्न:२वो?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે આ જ ક્રમથી યાવતુ તમ પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવોનું મારણાન્તિક સમુદ્રઘાતપૂર્વક સૌધર્મ કલ્પમાં થાવત્ ઈષ~ાભારા પૃથ્વીમાં ઉત્પન્ન થવાનું કથન કરવું જોઈએ. | ४ पुढविक्काइए णं भंते !सोहम्मीसाणाणं सणंकुमारमाहिदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ताजेभविएइमीसेरयणप्पभाए पुढवीए पुढविक्काइयत्ताए उववज्जित्तए सेणं भंते ! पुट्विं उववज्जित्ता पच्छा आहारेज्जा?
गोयमा !तंचेव जावसे तेणटेणं जावणिक्खेवओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૌધર્મ, ઈશાન અને સનસ્કુમાર, માહેન્દ્ર કલ્પની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાંતિક સમુઘાત કરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવો?
ઉત્તર-હે ગૌતમ!પૂર્વવત્ જાણવું. વાવતુ આ કારણથી તે પ્રમાણે કહેવાય છે, ઇત્યાદિ ઉપસંહાર १२वो ऽमे. | ५ पुढविक्काइए णं भंते !सोहम्मीसाणाणं सणंकुमारमाहिंदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ता जे भविए सक्करप्पभाए पुढवीए पुढविक्काइयत्ताए उववज्जित्तए,
पुच्छा?
गोयमा!एवं चेव । एवं जावअहेसत्तमाए उववाएयव्वो। एवंसणंकुमास्माहिंदाणं बंभलोगस्सयकप्पस्सअंतरासमोहए समोहणित्ता पुणरवि जावअहेसत्तमाए उववाएयव्वो। एवं बंभलोगस्सलंतगस्स य कप्पस्स अंतरा समोहए, पुणरवि जाव अहेसत्तमाए। एवं लंतगस्स महासुक्कस्स कप्पस्स य अंतरा समोहए, पुणरवि जाव अहे सत्तमाए। एवं महासुक्कस्ससहस्सारस्सय कप्पस्स अंतरापुणरवि जावअहेसत्तमाए। एवं सहस्सारस्स आणयपाणयकप्पाण य अंतरा पुणरवि जावअहेसत्तमाए। एवं आणयपाणयाण आरण अच्चुयाण य कप्पाणं अंतरा पुणरवि जाव अहेसत्तमाए । एवं आरण-च्चुयाणं गेवेज्जविमाणाण अणुत्तर विमाणाण य अंतरा पुणरवि जाव अहेसत्तमाए । एवं अणुत्तरविमाणाणंईसीपब्भाराएयपुणरवि जावअहेसत्तमाए उववाएयव्वो।