________________
શતક્ર–૨૦: ઉદ્દેશક્ર-૫
[ ૫૫૯ |
कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसा सीया देसा उसिणा देसे णिद्ध देसे लुक्खे, एवं चउभंगो। एए चत्तारि चउक्का सोलस भंगा।
देसे कक्खडे देसे मउए देसे गरुए देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एवं एए गरुएणं एगत्तएणं लहुएणं पुहत्तएणं सोलस भंगा कायव्वा । देसे कक्खडे देसे मउए देसा गरुया देसे लहुए देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा कायव्वा । देसे कक्खडे देसे मउए देसा गरुया देसा लहुया देसे सीए देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एए वि सोलस भंगा कायव्वा । सव्वे विते चउसद्धिं भंगा कक्खङमउएहिं एगत्तएहिं । ताहे कक्खडेणं एगत्तएणं मउएणं पुहत्तेणं एते चउसद्धिं भंगा कायव्वा । ताहे कक्खडेणं पुहत्तएणं मउएणं एगत्तएणंचउसर्दुि भंगा कायव्वा । ताहे एएहिं चेव दोहि विपुहत्तेहिं चउसद्धिं भंगा कायव्वा जावदेसा कक्खडा देसा मउया देसा गरुया देसा लहुया देसा सीया देसा उसिणा देसा णिद्धा देसा लुक्खा एसो अपच्छिमो भंगो। सव्वे ते अट्ठफासे दो छप्पण्णा भंगसया भवंति । एवं एए बायरपरिणए अणंतपएसिए खधे सव्वेसुसंजोएसुबारस छण्णउया भंगसया भवति । ભાવાર્થ – અનંત પ્રદેશ બાદર પરિણામ સ્કંધ જ્યારે આઠ સ્પર્શી હોય ત્યારે– (૧) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે (શીત એકવચન અને ઉષ્ણ એક વચનના) ચાર ભંગ, (૨) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લધુ, એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત એકવચન અને ઉષ્ણ બહુવચનના) ચાર ભંગ, (૩) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત બહુવચન અને ઉષ્ણ એકવચનના) ચાર ભંગ, (૪) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે (શીત અને ઉષ્ણ બંને બહુવચનના ચાર ભંગ આ રીતે પ્રથમ ચતુષ્કના(એક વચન લઘુના)૪ x ૪ = ૧૬ ભંગ થાય છે.
(૨) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ-આ રીતે ‘ગુરુ' પદને એકવચનમાં અને “લધુ' પદને બહુવચનમાં રાખીને બીજા ચતુષ્કના પૂર્વવત્ ૧૬ ભંગ થાય છે.
(૩) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત. એક દેશ ઉષ્ણ. એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ બહુવચન અને લઘુ એકવચનના ત્રીજા ચતુષ્કના ૧૬ ભંગ થાય છે.
(૪) એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ અને લઘુ બંનેના બહુવચનના ચોથા ચતુષ્કના ૧૬ ભંગ થાય છે. આ સર્વ ૬૪ ભંગ કર્કશ અને મૃદુને એકવચનના થાય છે. ((૧) કર્કશ-મૃદુ એકવચનના ૬૪ ભંગ) (૨) આ જ રીતે કર્કશ એકવચન અને મૃદુને બહુવચનના ૬૪ ભંગ (૩) કર્કશ બહુવચન અને મૃદુ એકવચનના ૬૪ ભંગ (૪) કર્કશ અને મૃદુ બંનેના બહુવચનના ૬૪ ભંગ યાવત (૨૫૬) અનેક દેશ કર્કશ