________________
[ ૫૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૪
દેશ રૂક્ષના ચાર ભંગ થાય છે. (પ-૮) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ચાર ભંગ. (૯–૧૨) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ થાય છે. (૧૩–૧૬) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ અનેક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષના ચાર ભંગ. આ સર્વ મળીને ૧૬ ભંગ થાય છે.
(૧૭–૩૨) સર્વ કર્કશ, એક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ આ રીતે ગુરુ પદને એક વચનમાં અને લઘુ પદને બહુવચનમાં રાખીને પૂવર્વત્ ૧૬ ભંગ કહેવા જોઈએ.
| (૩૩-૪૮) સર્વ કર્કશ, અનેક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ૧૬ ભંગ.
(૪૯-૬૪) સર્વ કર્કશ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષના ૧૬ ભંગ થયા. આ રીતે “સર્વ કર્કશ'ની સાથે ૬૪ ભંગ થયા.
(૧-૬૪) સર્વ મદ, એક દેશ ગરુ. એક દેશ લઇ એક દેશ શીત. એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ એક દેશ રૂક્ષ આ રીતે “મૃદુની’ સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ ગુરુ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ, આ રીતે “ગુરુની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ લઘુ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ, રૂક્ષ આ રીતે “લઘુની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ શીત, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ આ રીતે “શીતની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ ઉષ્ણ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ એક દેશ લઘુ, એક દેશ સ્નિગ્ધ અને એક ટેક્ષ રૂક્ષ. આ રીતે “ઉષ્ણની સાથે પણ ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ સ્નિગ્ધ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, આ રીતે સ્નિગ્ધની' સાથે ૬૪ ભંગ થાય છે.
(૧-૬૪) સર્વ રૂક્ષ, એક દેશ કર્કશ, એક દેશ મૃદુ, એક દેશ ગુરુ, એક દેશ લઘુ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ. આ રીતે રૂક્ષની સાથે પણ ૬૪ ભંગ યાવત્ સર્વ રૂક્ષ, અનેક દેશ કર્કશ, અનેક દેશ મૃદુ, અનેક દેશ ગુરુ, અનેક દેશ લઘુ, અનેક દેશ શીત અને અનેક દેશ ઉષ્ણ હોય છે. આ રીતે એક એક સ્પર્શને લઈને ૬૪ ભંગ થાય છે. તેથી આઠ સ્પર્શને લઈને ૬૪૪૮ = ૫૧૨ ભંગ થાય છે. २७ जइ अट्ठफासे- देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसे उसिणे देसे गिद्धे देसे लुक्खे, एवं चउभंगो। देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, एवं चउभंगो। देसे कक्खडे देसे मउए देसे गरुए देसे लहुए देसा सीया देसे उसिणे देसे णिद्ध देसे लुक्खे, एवं चउभंगो । देसे