________________
૫૪૨
શ્રી ભગવતી સત્ર-૪
૧ ૨ ૨ ૧ – બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં ૨ ૧૧ ૧- ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં
૨ ૧૧૨ –બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં (૯) ૨ ૧૨ ૧- બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ પ્રદેશ હોવાથી અન્ય વિકલ્પની સંભાવના નથી.
આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં બે સ્પર્શ હોય ત્યારે ચાર ભંગ, ત્રણ સ્પર્શ હોય ત્યારે બાર ભંગ અને ચાર સ્પર્શ હોય ત્યારે નવ ભંગ કુલ ૪+૧+૯=૨૫ ભંગ સ્પર્શના થાય છે.
આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં વર્ણના-૪૫, ગંધના-૫, રસના-૪૫ અને સ્પર્શના-રપ સર્વે મળીને ૪૫+૫+૪૫+૨૫=૧૨૦ ભંગ થાય છે. ચતુષ્પદેશી સ્કંધમાં વર્ણાદિઃ|६ चउप्पएसिए णं भंते !खंधे कइवण्णे जावकइफासे पण्णत्ते? गोयमा ! जहा अट्ठारसमसए जावसिय चउफासेपण्णत्ते।
जइ एगवण्णे-सिय कालए य जावसुक्किलए पंच भंगा । जइ दुवण्णे-सिय कालएयणीलएय,सियकालएयणीलगाय,सियकालगायणीलएय,सियकालगा यणीलगाय; चत्तारि भगा। सिय कालए य लोहियएय; एत्थ वि चत्तारि भगा । सिय कालए यहालिद्दए य;चतारि भगा। सियकालएय सुक्किलए य, चत्तारि भगा। सिय णीलए यलोहियए य; चत्तारि भंगा। सिय णीलए य हालिद्दए य;चत्तारि भंगा। सिय णीलए य सुक्किलए य; चत्तारिभंगा। सियलोहियए यहालिद्दए य;चत्तारिभंगा। सिय लोहियए य सुक्किलए य; चत्तारि भंगा। सिय हालिद्दए यसुक्किलए य; चत्तारि भंगा। एवं एए दस दुयासंजोगा, भंगा पुण चत्तालीसं। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ચાર પ્રદેશ સ્કંધમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે? ઉત્તરહે ગૌતમ! શતક-૧૮દ અનુસાર યાવતું તેમાં કદાચિત્ ચાર સ્પર્શ હોય છે ત્યાં સુધી કથન કરવું જોઈએ.
ચાર પ્રદેશી સ્કંધમાં જો એક વર્ણ હોય તો- (૧-૫) કદાચિત્ કાળો કાવત્ શ્વેત હોય છે. આ અસંયોગી પાંચ ભંગ છે. જો બે વર્ણ હોય તો- (૧) કદાચિત્ તેનો એક દેશ કાળો અને એક દેશ નીલો હોય છે, (૨) કદાચિત્ એક દેશ કાળો અને અનેક દેશ નીલા હોય છે, (૩) કદાચિત્ અનેક દેશ કાળા અને એક દેશ નીલો અથવા (૪) અનેક દેશ કાળા અને અનેક દેશ નીલા હોય છે; આ રીતે ચાર ભંગ થાય છે. તે જ રીતે (પ-૮) કાળા-લાલના ચાર ભંગ (૯-૧૨) કાળા-પીળાના ચાર ભંગ, (૧૩–૧૬) કાળા-ધ્યેતના ચાર ભંગ, (૧૭-૨૦) નીલા-લાલના ચાર ભંગ, (૨૧-૨૪) નીલા-પીળાના ચાર ભંગ, (૨૫-૨૮) નીલા-શ્વેતના ચાર ભંગ, (૨૯-૩૨) લાલ-પીળાના ચાર ભંગ, (૩૭–૩૬) લાલ-શ્વેતાના ચાર ભંગ, (૩૭–૪૦) પીળા-ષેતના ચાર ભંગ, આ રીતે દશ દ્વિસંયોગના ૪૦ ભંગ થાય છે. | ७ जइ तिवण्णे-सिय कालए य णीलए य लोहियए य, सिय कालए णीलए लोहियगाय, सियकालए यणीलगायलोहियए य,सिय कालगायणीलए यलोहियए