________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૧
[ ૫૧૯] एगयओसाहारणसरीरंबंधति, बंधित्तातओ पच्छा आहारैति वा परिणामति वा सरीरंवा વતિ ?
- गोयमा ! णो इणढे समढे । बेइंदिया णं पत्तेयाहारा पत्तेयपरिणामा पत्तेयसरीरं बंधति, बंधित्ता तओ पच्छा आहारेति वा परिणाम॑ति वा सरीरं वा बंधति।। ભાવાર્થ:- પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! કદાચિતુ બે, ત્રણ, ચાર અથવા પાંચ બેઇન્દ્રિય જીવો(કાર્પણ કાયોગથી આહાર ગ્રહણ કરીને, પરિણાવીને) એક સાથે મળી શું સાધારણ શરીર બાંધે છે અર્થાત્ બધા વચ્ચે એક શરીર બનાવે છે? તે શરીર બનાવીને પછી (જીવન પર્યત) તે સાધારણ શરીર દ્વારા આહાર કરે છે? આહાર પરિણાવે છે અને શરીર બંધ કરે છે અર્થાત્ શરીર પૃષ્ટ કરતા રહે છે?
ઉત્તર- હે ગૌતમ ! તેમ થતું નથી. તે બેઇન્દ્રિયના જીવો પૃથક પૃથક્ આહાર કરનારા અને પરિણમાવનારા છે અર્થાત્ પૃથક પૃથક આહાર કરી, પરિણમાવીને પોત-પોતાના ભિન્ન-ભિન્ન શરીરનો બંધ કરે છે. શરીર બનાવ્યા પછી પોત-પોતાના તે શરીર દ્વારા (જીવન પર્યત) આહાર ગ્રહણ કરે છે, પરિણાવે છે અને શરીરને પુષ્ટ કરતાં રહે છે. | ३ तेसिणं भंते ! जीवाणं कइ लेस्साओ पण्णत्ताओ?
गोयमा !तओलेस्साओपण्णत्ताओ,तंजहा-कण्हलेस्सा,णीललेस्सा, काउलेस्सा। एवं जहा एगूणवीसइमे सए तेउकाइयाणं जावउव्वद्वृति । णवरं सम्मदिट्ठी वि मिच्छादिट्ठी वि, णो सम्मामिच्छादिट्ठी,दोणाणा, दो अण्णाणा णियम, णो मणजोगी, वयजोगी वि, कायजोगी वि, आहारोणियमंछद्दिसिं।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવોને કેટલી વેશ્યાઓ છે?
ઉત્તર- હે ગૌતમ!ત્રણ વેશ્યાઓ છે, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા. શતક- ૧૯/૩માં અગ્નિકાયના વિષયમાં જે કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ તે સર્વ કથન કરવું યાવત્ બેઇન્દ્રિયાદિ જીવો, મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે, અહીં બેઇન્દ્રિયના વર્ણનમાં વિશેષતા એ છે કે બેઇન્દ્રિય જીવો સમ્યગુદષ્ટિ પણ હોય છે અને મિથ્યાદષ્ટિ પણ હોય છે પરંતુ મિશ્ર દષ્ટિ હોતા નથી, તેને બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. તેને મનોયોગ નથી પણ વચનયોગ અને કાયયોગ હોય છે. તે અવશ્ય છ દિશાનો આહાર કરે છે. | ४ तेसिणं भंते ! जीवाणं एवं सण्णा इवा पण्णा इवा मणे इ वा वई इवा-- अम्हे णंइट्ठाणिढे रसे इट्ठाणिढे फासे पडिसंवेएमो?
___ गोयमा ! णो इणढे समढे, पडिसंवेदंति पुण ते । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं बारस संवच्छराई । सेसंतंचेव, एवं तेइंदिया वि । एवं चउरिंदिया वि, णाणत्तं इदिएसु, ठिईए य । सेसंतंचेव । ठिई जहा पण्णवणाए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે જીવોને અમે “ઇષ્ટ અને અનિષ્ટ રસનો તથા ઇષ્ટ કે અનિષ્ટ સ્પર્શનો