________________
૪૯૮
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૯ઃ ઉદ્દેશક-૭,
ભવન
દેવાવાસની સંખ્યા અને સ્વરૂપઃ| १ केवइयाणंभंते !असुरकुमास्भवणावाससयसहस्सा पण्णत्ता? गोयमा !चउसद्धिं असुरकुमास्भवणावाससयसहस्सा पण्णत्ता। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! અસુરકુમારોના ૬૪ લાખ ભવનાવાસ છે. | ૨ તે સંતે હિંમય પત્તા ?
गोयमा !सव्वरयणामया, अच्छा,सण्हा जावपडिरूवा । तत्थणं बहवे जीवाय पोग्गलायवक्कमति, विउक्कमति,चयति,उववज्जति । सासया णतेभवणादव्वट्ठयाए; वण्णपज्जवेहिं जावफासपज्जवेहिं असासया। एवंजावथणियकुमारावासा। શબ્દાર્થ-બૂક્યા દ્રવ્યાર્થિક નયથી વિંમ શેના બનેલા છે? વમતિ =જે જીવો પહેલાં ત્યાં ક્યારેય ઉત્પન્ન થયા નથી, તેવા જીવો ઉત્પન્ન થાય છેવિડમતિ= (૧) વિશેષરૂપે ઉત્પન્ન થાય છે(ર) વિનષ્ટ થાય છે વતિ ટ્યુત થાય છે, મરે છે, નીકળે છે ૩૦વતિ = પુનઃ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે ભવનાવાસ કેવા છે?
ઉત્તર- હે ગૌતમ! તે ભવનાવાસ સર્વ રત્નમય, સ્વચ્છ, શ્લષ્ણ,(કોમલ) યાવત મનોહર છે. ત્યાં અનેક પ્રકારના જીવો અને પુદ્ગલો પૂર્વે ઉત્પન્ન ન થયેલા ઉત્પન્ન થાય છે અને વિશેષરૂપે ઉત્પન્ન થાય છે, ઔવે છે, પુનઃ ઉત્પન્ન થાય છે. તે ભવન દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. |३ केवइयाणं भंते ! वाणमंतर-भोमेज्ज-णयरावाससयसहस्सा पण्णत्ता? गोयमा! असंखेज्ज वाणमंतस्भोमेजणयरावाससयसहस्सा पण्णत्ता। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! વાણવ્યંતર દેવોના ભૂમિની અંતર્ગત કેટલા લાખ નગરો છે? ઉત્તર-હે ગૌતમ ! વાણવ્યંતર દેવોના ભૂમિની અંતર્ગત અસંખ્યાત લાખ નગરો છે.
૪ તે મતે !વિંમ ? ગોયમ !તં વેવા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના નગર શેના બનેલા છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું.