________________
શતક-૧૯ : ઉદ્દેશક-૬
છ O
શતક-૧૯ : ઉદ્દેશક-૬
દ્વીપ
૪૯૭
RO YOG
દ્વીપ
સમુદ્ર સંબંધી વક્તવ્યતા ઃ
૨. હિ ળ મતે ! દીવસમુદ્દા ? જેવડ્યા ૫ મતે ! ડીવસમુદ્દા ? વિં નિયા ન તે ! ટીવલમુદ્દા ?
गोयमा ! जहा जीवाभिगमे दीवसमुद्देसो सो चेव इह वि जोइसियमंडल उद्देसगवज्जो માળિયનો નાવ પરિખામો, નીવડવવાઓ નાવ મળતઘુત્તો ! તેવું મતે ! સેવ મતે ! ॥ ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! દ્વીપ અને સમુદ્ર ક્યાં છે ? અને કેટલા છે ? હે ભગવન્ ! દ્વીપ-સમુદ્રોનો આકાર કેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિમાં ‘જ્યોતિષ્ક મંડલ’ ઉદ્દેશકને છોડીને સંપૂર્ણ દ્વીપ-સમુદ્રોદ્દેશકના પરિણામ સુધીનું કથન અહીં કરવું જોઈએ. અંતે જીવ ઉપપાત દ્વારમાં ત્યાં પ્રત્યેક જીવ અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે તેમ કહેવું જોઈએ. II હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II
વિવેચનઃ
પ્રસ્તુત ઉદ્દેશકમાં દ્વીપ-સમુદ્ર સંબંધી સંપૂર્ણ વક્તવ્યતાનું કથન જીવાભિગમસૂત્રના અતિદેશપૂર્વક
કર્યું છે.
દ્વીપ-સમુદ્ર :– તિરછા લોકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્ર છે. તેમાં મધ્યનો દ્વીપ જંબૂઢીપ છે. તેનો આકાર થાળી જેવો છે. તેના ફરતા સમુદ્ર અને દ્વીપ ક્રમશઃ બમણા પરિમાણવાળા અને ચૂડીના આકારે સંસ્થિત છે. અંતે સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ પ્રત્યેક સ્થાને જીવે પૂર્વે અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
|| શતક ૧૯/૬ સંપૂર્ણ