________________
શતક—૧૯ : ઉદ્દેશક-૭
५ केवइया णं भंते! जोइसिय-विमाणावास-सयसहस्सा पुच्छा ? गोयमा ! असंखेज्जा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્યોતિષી દેવોના કેટલા લાખ વિમાન છે ? ઉત્તર- ગૌતમ ! અસંખ્ય લાખ વિમાન છે.
૬. તેનેં તે ! મિયા પળત્તા ? ગોયમા ! સવ્વાલિહામયા, અચ્છા,
શબ્દાર્થ:-સવ્વાલિદ્દામયા = સર્વ સ્ફટિક રત્નમય
ભાવાર્થ::- પ્રશ્ન- હે ભગવન્ ! તે વિમાનવાસ શેના બનેલા છે ? ઉત્તર– હે ગૌતમ ! તે વિમાનવાસ સર્વ સ્ફટિક રત્નમય અને સ્વચ્છ છે, શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
७ सोहम्मे णं भंते ! कप्पे केवइया विमाणावास-सयसहस्सा पण्णत्ता ? गोयमा ! बत्तीस विमाणावाससयसहस्सा पण्णत्ता ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ કલ્પમાં કેટલા લાખ વિમાનાવાસ છે ? ઉત્તર− હે ગૌતમ ! ત્યાં બત્રીસ લાખ વિમાનાવાસ છે.
८ ते णं भंते ! किंमया पण्णत्ता ?
૪૯૯
गोयमा ! सव्वरयणामया, अच्छा, सेसंतंचेव जाव अणुत्तरविमाणा, णवरं जाणेयव्वा નત્ય નત્તિયા વિમાળા । સેવ મતે ! સેવં ભંતે !
સેક્ષ ત જેવા
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે વિમાનાવાસ શેના બનેલા છે ?
ઉત્તર– હે ગૌતમ ! તે સર્વ રત્નમય અને સ્વચ્છ છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું. આ રીતે અનુત્તર વિમાન સુધી કથન કરવું જોઈએ. પરંતુ જેના જેટલા વિમાન હોય તેટલાનું કથન કરવું. ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.
વિવેચનઃ
ભવનપતિ
વ્યંતર
જ્યોતિષી
સૌધર્મ
પ્રસ્તુત ઉદ્દેશકમાં ચારે જાતિના દેવોના આવાસની સંખ્યા અને તેના સ્વરૂપને સમજાવ્યું છે. ભવનપતિ દેવોના આવાસને ભવન, વ્યંતરોના આવાસને નગર અને જ્યોતિષી તેમજ વૈમાનિક દેવોના આવાસને વિમાન કહે છે. ભવનપતિના ભવનો અધોલોકમાં નરક પૃથ્વીઓમાં છે. વ્યંતરોના નગરો મધ્યલોકમાં ભૂમિની અંતર્ગત છે. જ્યોતિષીના વિમાનો સમપૃથ્વીથી ૭૯૦ યોજનથી ૯૦૦ યોજનની ઊંચાઈમાં મધ્યલોકમાં છે અને વૈમાનિકના વિમાનો ઊર્ધ્વલોકમાં છે.
દેવોની આવાસ સંખ્યા અને સ્વરૂપ :–
દેવ
આવાસ
ભવના
નગરો
વિમાન
વિમાન
સંખ્યા
૬૪ લાખ
અસંખ્યાત લાખ
અસંખ્યાત લાખ
૩૨ લાખ
રત્ન સ્વરૂપ
સર્વ રત્નમય
સર્વ રત્નમય
સ્ફટિક રત્નમય સર્વ રત્નમય