________________
श्री भगवती सूत्र -४
ગુણસ્થાનવર્તી છદ્મસ્થ વીતરાગીની ગમન આદિ કોઈ પણ પ્રવૃત્તિથી તેઓને ઐર્યાપથિક ક્રિયા જ લાગે છે કારણ કે સકષાયી જીવોને સાંપરાયિક ક્રિયા લાગે છે અને અકષાયી જીવોને ઐર્યાપથિક ક્રિયા લાગે છે. અન્યતીર્થિકો સાથે ગૌતમ સ્વામીનો સંવાદ :
४४२
२ तेणं कालेणं तेणं समएणं रायगिहे जाव पुढविसिलापट्टए। तस्स णं गुणसीलस्स चेइयस्स अदूरसामंते बहवे अण्णउत्थिया परिवसति । तए णं समणे भगवं महावीरे जाव समोसढे जावपरिसा पडिगया । तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्टे अंतेवासी इंदभूई णामं अणगारे जाव विहरइ । तए णं ते अण्णउत्थिया जेणेव भगवं गोयमे तेणेव उवागच्छंति, उवागच्छित्ता भगवं गोयमं एवं वयासी- तुब्भे णं अज्जो ! तिविहं तिविहेणं असंजया जाव एगंतबाला यावि भवह ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ગુણશીલ ઉધાન હતું. ત્યાં એક પૃથ્વીશિલાપટ્ટ હતો. તે ગુણશીલ ઉદ્યાનની સમીપે અનેક અન્યતીર્થિકો રહેતા હતા. ક્યારેક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા યાવત્ પરિષદ વંદના કરીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જયેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ તપ સંયમથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. તે સમયે તે અન્યતીર્થિકો ગૌતમ સ્વામીની સમીપે આવીને કહેવા લાગ્યા કે– હે આર્યો તમે त्रिविध-त्रिविध (त्रए। २एा, ए| योगथी) असंयत, अविरत यावत् खेडांत जास छो.
३ तए णं भगवं गोयमे अण्णउत्थिए एवं वयासी- से केणं कारणेणं अज्जो ! अम्हे तिविह तिविहेणं असंजया जाव एगंतबाला यावि भवामो । तए णं ते अण्णउत्थिया भगवं गोयमं एवं वयासी - तुब्भे णं अज्जो ! रीयं रीयमाणा पाणे पेच्चेह, अभिहणह जाव उवद्दवेह, तए णं तुब्भे पाणे पेच्चेमाणा जाव उवद्दवेमाणा तिविहं तिविहेणं जाव एतबाला यावि भवह ।
ભાવાર્થ :- અન્યતીર્થિકોનો આક્ષેપ સાંભળીને ગૌતમ સ્વામીએ કહ્યું– હે આર્યો ! અમે કયા કારણથી ત્રિવિધ-ત્રિવિધ અસંયત, અવિરત અને એકાંત બાલ છીએ ? ત્યારે અન્યતીર્થિકોએ કહ્યું– હે આર્યો ! તમે ગમન કરો છો ત્યારે જીવોને કચડો છો, મારો છો યાવત્ તેઓને ઉપદ્રવ કરો છો. પ્રાણીઓને કચડવાથી યાવત્ ઉપદ્રવ કરવાથી તમે ત્રિવિધ-ત્રિવિધે અસંયત, અવિરત અને એકાંત બાલ છો.
४ त णं भगवं गोयमे ते अण्णउत्थिए एवं वयासी - णो खलु अज्जो ! अम्हे रीयं रीयमाणा पाणे पेच्चेमो जाव उवद्दवेमो, अम्हे णं अज्जो ! रीयं रीयमाणा कायं च जोगं च रीयंच पडुच्च दिस्सा-दिस्सा, पदिस्सा-पदिस्सा वयामो, तए णं अम्हे दिस्सा दिस्सा वयमाणा पदिस्सा-पदिस्सा वयमाणा णो पाणे पेच्चेमो जाव णो उवद्दवेमो, तए णं अम्हे पाणे अपेच्चेमाणा जाव अणोद्दवेमाणा तिविहं तिविहेणं जाव एगंतपंडिया यावि भवामो, तुब्भे अज्ज ! अप्पणा चेव तिविहं तिविहेणं जाव एगंतबाला यावि भवह । ભાવાર્થ :- ત્યાર પછી ગૌતમ સ્વામીએ તે અન્યતીર્થિકોને કહ્યું– હે આર્યો ! અમે ગમન કરીએ છીએ