________________
શતક્ર–૧૮: ઉદ્દેશક-s
૪૨૫ |
સૂક્ષ્મ અનંતપ્રદેશી સ્કંધમાં વર્ણાદિ - એકથી પાંચ વર્ણ, એક અથવા બે ગંધ, એકથી પાંચ રસ અને શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ, આ ચાર સ્પર્શ હોય છે. બાદર અનતખદેશી ઔધમાં વર્ણાદિ – તેમાં પણ પૂર્વવતુ એકથી પાંચ વર્ણ, એક અથવા બે ગંધ, એકથી પાંચ રસ અને ચાર, પાંચ, છ, સાત અથવા આઠ સ્પર્શ હોય છે. જો તે સ્કંધ ચાર સ્પર્શી હોય તો મૃદુ અને કર્કશમાંથી કોઈ એક, ગુરુ અને લધુમાંથી કોઈ એક, શીત અને ઉષ્ણમાંથી કોઈ એક અને સ્નિગ્ધ અને રૂક્ષમાંથી કોઈ એક સ્પર્શ, આ રીતે ચાર સ્પર્શ હોય છે. જો તે સ્કંધમાં પાંચ સ્પર્શ હોય તો- ચારમાંથી કોઈ પણ એક યુગ્મના બંને અને શેષ ત્રણ યુગ્મોમાંથી એક-એક સ્પર્શ, આ રીતે પાંચ સ્પર્શ હોય છે. અર્થાત્ સ્નિગ્ધ, રૂક્ષ બંને અને શેષ ત્રણ યુગ્મમાંથી એક-એક અર્થાત્ ઉષ્ણ, લઘુ,કર્કશ આ રીતે પાંચ સ્પર્શ થાય છે. જો તે સ્કંધમાં છ સ્પર્શ હોય તો બે યુગ્મોના બે-બે અને શેષ બે યુગ્મમાંથી એક એક સ્પર્શ, આ રીતે છ સ્પર્શ હોય છે. જો તે સ્કંધમાં સાત સ્પર્શ હોય તો ત્રણ યુમોના બે-બે અને એક યુગ્મમાંથી એક સ્પર્શ, આ રીતે સાત સ્પર્શ થાય છે અને આઠ સ્પર્શ હોય તો ચારે યુગ્મના બે-બે સ્પર્શ હોય છે. પરમાણુ આદિમાં ઉત્કૃષ્ટ વર્ણાદિ - પુદ્ગલના પ્રકાર વણ |
| સ્પર્શ | કુલ વર્ણાદિ પરમાણુ પુદ્ગલ ઢિપ્રદેશી સ્કંધ ત્રિપ્રદેશ સ્કંધ ચતુષ્પદેશી સ્કંધ પંચ પ્રદેશી સ્કંધ અસંખ્ય પ્રદેશ સ્કંધ સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધ બાદર અનંત પ્રદેશ સ્કંધ
|
|
=
જ
=
જે
=
જ
જે
જે
જ
છે
૧
I શતક ૧૮/૬ સંપૂર્ણ
,