________________
શતક્ર-૧૮: ઉદ્દેશક-૩
[ ૪૦૫ ]
જીવનો આહાર:२१ णेरइया णं भंते ! जे पोग्गले आहारत्ताए गेण्हति, तेसिणं भंते ! पोग्गलाणं सेयकालसि कइभागंआहारैति, कइभागणिज्जरैति?
मागंदियपुत्ता ! संखेज्जइभागंआहारैति, अणंतभागंणिज्जरेति। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્!ઔરયિક, જે પુગલોને વર્તમાનમાં આહારરૂપે ગ્રહણ કરે છે, ભવિષ્યકાલમાં તે પુદ્ગલોનો કેટલામો ભાગ આહાર રૂપે પરિણત થાય છે અને કેટલામો ભાગ નિર્જરે છે, ત્યાગ કરે છે?
ઉત્તર- હે માકર્દીયપુત્ર ! આહાર રૂપે ગ્રહણ કરેલા પુલોનો સંખ્યાતમો ભાગ આહાર રૂપે પરિણત થાય છે અને(પરિણત થયેલાનો) અનંતમો ભાગ નિર્ભરે છે. २२ चक्किया गंभंते ! केइ तेसु णिज्जरापोग्गलेसुआसइत्तए वा जावतुयट्टित्तए वा?
णो इणटेसमटे, अणाहारणमेयंबुइयंसमणाउसो ! एवं जाववेमाणियाणं। ॥ सेवं મતે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું કોઈ પુરુષ આ નિર્જરાના પુદ્ગલો પર બેસવામાં, સૂવામાં સમર્થ છે?
ઉત્તર- હે માન્દીયપુત્ર! તેમ શક્ય નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે નિર્જરાના(ત્યાગ કરેલા) પુદ્ગલો અનાધાર રૂપ છે અર્થાત્ આધારભૂત હોતા નથી. તે કંઈ પણ ધારણ કરવામાં સમર્થ નથી. આ રીતે વૈમાનિક સુધી કહેવું જોઈએ. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II. વિવેચન:
આહાર રૂપે ગૃહિત યુગલોનો સંખ્યાતમો ભાગ આહારરૂપે પરિણત થાય છે અને તે પરિણત થયેલા આહારનો અનંતમો ભાગ નિર્ભરે છે, ક્રમશઃ ક્ષીણ થાય છે; થતો રહે છે.
નિર્જરાના પુલો અત્યંત સૂક્ષ્મ પરિણામે પરિણત હોવાથી કોઈ પણ વસ્તુને આધારભૂત થઈ શકતા નથી. તેથી તેના ઉપર સૂવા-બેસવાની કોઈ ક્રિયા થતી નથી.
I ! શતક ૧૮/૩ સંપૂર્ણ