________________
શતક-૧૮ : ઉદ્દેશક-૩
નિર્જીર્ણ કર્મદલિકો છે તે ચરમ નિર્જરાના પુદ્ગલ છે. આ પુદ્ગલોને ભગવાને સૂક્ષ્મ કહ્યા છે અને તે સૂક્ષ્મ પુદ્ગલો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત થાય છે.
૩૯૯
આ રીતે સર્વકર્મ, ચરમકર્મ અને મારણાંતિક કર્મ વગેરે શબ્દપ્રયોગ અંતિમ અવસ્થાની વિશેષ, વિશેષતર અને વિશેષતમ સૂક્ષ્મતાને સ્પષ્ટ કરે છે.
નિર્જરાના પુદ્ગલોનું જ્ઞાન -
७ छउमत्थे णं भंते! मणुस्से तेसिं णिज्जरापोग्गलाणं किंचि आणत्तं वा णाणत्तं वा जाव जाणइ पासइ ?
मागंदियपुत्ता ! णो इणट्टे समट्ठे । एवं जहा इंदिय उद्देसए पढमे जाव वेमाणिया जावतत्थ णं जे ते उवउत्ता ते जाणंति, पासंति, आहारैति । से तेणट्टेणं मागंदियपुत्ता ! अत्थेगइया जावण जाणंति, ण पासंति, आहारंति ।
I
શબ્દાર્થ:- મળત્ત = અન્યત્વ–બે અણગારોના પુદ્ગલોની પારસ્પરિક ભિન્નતા-પૃથક્તા બાબત્ત= વર્ણાદિકૃત વિવિધતા.
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય તે નિર્જરાના પુદ્ગલોના પારસ્પરિક પૃથક્ભાવને ભેદને અને વર્ણાદિ કૃત વિવિધતાને જાણે-દેખે છે ?
ઉત્તર– હે માકન્દીયપુત્ર ! તેમ શક્ય નથી. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રના પંદરમાં પદના પ્રથમ ઇન્દ્રિયોદ્દેશક અનુસાર સંપૂર્ણ કથન કરવું યાવત્ વૈમાનિક સુધી જાણવું કે તેમાં જે ઉપયોગ યુક્ત છે, તે(આત્મા) તે પુદ્ગલોને જાણે-દેખે છે અને આહાર રૂપે ગ્રહણ કરે છે. તેથી હે માકંદિય પુત્ર ! તે રીતે કહ્યું છે યાવત્ કેટલાક જીવો પુદ્ગલોને જાણતા-દેખતા નથી, પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે.
८ णेरड्या णं भंते ! ते णिज्जरापोग्गला किंजाणंति, पासंति, आहारति पुच्छा ? मागंदियपुत्ता ! एवं चेव जावपंचिदियतिरिक्खजोणियाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું નૈરયિકો તે ચરમ નિર્જરાના પુદ્ગલોને જાણે, દેખે અને આહારરૂપે ગ્રહણ કરે છે ? વગેરે પૃચ્છા કરવી. ઉત્તર– હે માકન્દીયપુત્ર ! તે(નૈરયિકો) તે નિર્જરાના પુદ્ગલોને જાણતા-દેખતા નથી. પરંતુ આહાર રૂપે ગ્રહણ કરે છે. આ રીતે પંચેન્દ્રિય તિર્યંચ યોનિ સુધી જાણવું જોઈએ.
९ मणुस्सा णं भंते ! ते णिज्जरापोग्गले किं जाणंति पासंति आहारैति, उदाहु ण जाणंति ण पासंति ण आहारैति ? मागंदिय पुत्ता ! अत्थेगइया जाणंति पासंति आहारति, अत्थेगइया ण जाणंति ण पासंति, आहारैति ।
से केणट्टेणं भंते ! एवं वुच्चइ- जाव अत्थेगइया ण जाणंति ण पासंति आहारैति ?
मागंदिय पुत्ता ! मणुस्सा दुविहा पण्णत्ता, तं जहा - सण्णीभूया य असण्णीभूया य । तत्थ णं जे ते असण्णीभूया ते ण जाणंति ण पासंति, आहारैति । तत्थ णं जे ते