________________
શતક-૧૮: ઉદ્દેશક-૩ .
૩૯૭
પૃથ્વીકાયિક, કાપોતલેશી અપ્લાયિક અને કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ ત્યાંથી મરીને, તુરંત મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને સર્વ દુઃખોનો અંત કરે છે. હે ભગવન્! શું આ કથન સત્ય છે?
ઉત્તર- હે આર્યો ! આ પ્રકારે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે શ્રમણ નિગ્રંથોને કહ્યું– માકર્દીય પુત્ર અણગારે તમોને જે આ પ્રમાણે કહ્યું યાવત્ પ્રરૂપિત કર્યું કે કાપોતલેશી પૃથ્વીકાયિક, કાપોતલેશી અખાયિક, કાપોતલેશી વનસ્પતિકાયિક યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે– આ કથન સત્ય છે. હે આર્યો ! હું પણ આ પ્રકારે કહું છું યાવતું પ્રરૂપણા કરું છું કે કૃષ્ણલેશી પૃથ્વીકાયિક, કૃષ્ણલેશી પૃથ્વીકાયિકોમાંથી મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને યાવતુ સર્વ દુઃખોનો અંત કરે છે, તે આર્યો! આ જ રીતે નીલલેશી અને કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. આ જ રીતે અપ્લાયિક અને વનસ્પતિકાયિક પણ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને, સર્વ દુઃખોનો અંત કરે છે. આ કથન સત્ય છે. | ५ सेवभते ! सेवभंते !त्तिसमणाणिग्गंथासमणंभगवंमहावीरवंदति णमसति,वंदित्ता णमसित्ता जेणेव मागदियपुत्तेअणगारेतेणेव उवागच्छति,उवागच्छित्ता मागदियपुतं अणगारं वदति णमसति, वंदित्ता णमसित्ता एयमटुंसम्मविणएणं भुज्जोभुज्जोखामत। ભાવાર્થ:- હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. એમ કહી તે શ્રમણ નિગ્રંથોએ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને માકન્દીયપુત્ર અણગારની સમીપે આવીને તેને વંદન-નમસ્કાર કરીને તેના કથન પર સંદેહ કરવાના કારણે તેની સમ્યક્ પ્રકારે વિનયપૂર્વક વારંવાર ક્ષમાયાચના કરી. વિવેચનઃ
પૃથ્વી, પાણી અને વનસ્પતિના જીવો મરીને મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને મોક્ષે જઈ શકે છે તેથી સૂત્રમાં તેની પૃચ્છા કરી છે. અગ્નિ અને વાયુના જીવો મરીને મનુષ્ય થતા નથી અને મોક્ષ પ્રાપ્ત કરતા નથી, તેથી અહીં તેની પૃચ્છા નથી. નિર્જરાના પુદ્ગલની સૂક્ષ્મતા:|६ तएणं से मागंदियपुत्ते अणगारे उठाए उढेइ, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी
___ अणगारस्स णं भंते ! भावियप्पणो सव्वं कम्मं वेएमाणस्स, सव्वं कम्मं णिज्जरे माणस्स, सव्वंमारं मरमाणस्स, सव्वं सरीरं विप्पजहमाणस्स, चरिमंकम्मं वेएमाणस्स, चरिमं कम्मं णिज्जरेमाणस्स, चरिमं मारं मरमाणस्स, चरिमं सरीरं विप्पजहमाणस्स, मारणतियंकम्मवेएमाणस्स,मारणतियंकम्मंणिज्जरेमाणस्स, मारणंतियंमारंमरमाणस्स, मारणतियं सरीरं विप्पजहमाणस्स जे चरिमा णिज्जरा-पोग्गला सुहुमा णं ते पोग्गला पण्णत्ता समणाउसो ! सव्वं लोगं पिणंते ओगाहित्ताणं चिट्ठति ?