________________
| 3
|
શ્રી ભગવતી સૂત્ર-૪
છે યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે? ઉત્તર- હા, માકન્દીય પુત્ર! યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
प्रश्र- भगवन् ! आपोतदेशी वनस्पतिमायिq, त्याहि प्रश्न ४२वो ? 612-1, गौतम! પૂર્વવત્ તે જીવ યાવતું સર્વ દુઃખોનો અંત કરે છે. |३ सेवं भंते ! सेवं भंते !त्ति मार्गदियपुत्ते अणगारे समणं भगवं महावीरं जाव णमसित्ता जेणेव समणे णिग्गंथे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणे णिग्गंथे एवं वयासी- एवं खलु अज्जो !काउलेस्से पुढविकाइए तहेव जावअंतं करेइ, एवं खलु अज्जो !काउलेसे आउकाइए जावअंतंकरे, एवंखलुअज्जो !काउलेस्सेवणस्सइकाइए जावअंत करे। ભાવાર્થ:- હે ભગવન! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, એમ કહી માનન્દીયપુત્ર અણગાર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કરીને શ્રમણ નિગ્રંથોની સમીપે આવ્યા અને શ્રમણ નિગ્રંથોને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ યાવતું સર્વ દુઃખોનો અંત કરે છે. આ રીતે હે આર્યો ! કાપોતલેશી અપ્લાયિક અને કાપોતલેશી વનસ્પતિકાયિક જીવ, થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે.
४ तएणंतेसमणा णिग्गंथा मार्गदियपुत्तस्स अणगारस्स एवमाइक्खमाणस्स जावएवं परूवेमाणस्स एयमटुंणो सद्दहति जावजेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छंति, उवागच्छित्ता समणं भगवंमहावीरंवंदति णमंसति, वंदित्ता णमसित्ता एवं वयासी
एवंखलु भंते ! मार्गदियपुत्ते अणगारे अम्हं एवमाइक्खमइ जावपरूवेइ एवंखलु अज्जो !काउलेस्सेपुढविकाइए जावअंतंकरेइ, एवंखलुअज्जो !काउलेस्सेआउक्काइए जाव अंतं करेइ, एवं वणस्सइकाइए वि जावअंतं करेइ, से कहमेयं भंते ! एवं?
अज्जो !त्ति समणे भगवं महावीरे ते समणे णिग्गंथे आमंतित्ता एवं वयासीजण्णं अज्जो ! मागंदियपुत्ते अणगारे तुब्भे एवं आइक्खइ जावपरूवेइ- एवं खलु अज्जो !काउलेस्सेपुढविकाइए जावअंतंकरेइ, एवंखलुअज्जो !काउलेस्सेआउक्काइए जावअंतं करेइ, एवं खलु अज्जो! काउलेस्सेवणस्सइकाइए वि जावअंत करेइ, सच्चेणं एसमठे अहंपिणं अज्जो एवमाइक्खामि जावपरूवेमि-एवंखलुअज्जो !कण्हलेसे पुढविकाइएकण्हलेसेहितो पुढविकाइएहिंतो जावअतकरेइ, एवंखलुअज्जो !णीललेस्से पुढविकाइए जावअंतं करेइ, एवं काउलेस्से वि, जहा पुढविकाइए एवं आउकाइए वि, एवं वणस्सइकाइए वि, सच्चे णं एसमढे। ભાવાર્થ:- ત્યાર પછી તે શ્રમણ નિગ્રંથોએ માન્દીયપુત્ર અણગારના પૂર્વોક્ત કથનની, પૂર્વોક્ત પ્રરૂપણાની શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી નહીં. પૂર્વોક્ત કથનની શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન કરતાં તે શ્રમણો, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમીપે આવ્યા. ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું
પ્રશ્ન- હે ભગવન્! માકદીયપુત્ર અણગારે અમોને કહ્યું ભાવતું પ્રરૂપણા કરી કે કાપોતલેશી