________________
शत:-१८ : देश-3
| उ८५
शds-१८:NS-3
માકદિય
માનન્દીય પુત્રના પ્રશ્નો - | १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे होत्था, वण्णओ । गुणसीलए चेइए, वण्णओ। सामी समोसरिए जाव परिसा पडिगया। तेणं कालेणं तेणं समएणंसमणस्स भगवओ महावीरस्स अंतेवासी मार्गदियपुत्तेणामंअणगारे पगइभदे, जहा मंडियपुत्ते जाव पज्जुवासमाणे एवं वयासी
सेणूणं भंते ! काउलेस्से पुढविकाइए काउलेस्सेहितो पुढविकाइएहिंतो अणंतरं उव्वट्टित्ता माणुसं विग्गह लभइ, लभित्ता केवलं बोहिं बुज्झइ, बुज्झित्ता तओ पच्छा सिज्झइ जावसव्व दुक्खाणं अतं करेइ?
हंता मागंदियपुत्ता ! काउलेस्से पुढविकाइए जावसव्व दुक्खाणं अंतं करेइ । ભાવાર્થ - તે કાલે, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રોનુસાર જાણવું. ત્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. પરિષદ વંદન કરીને પાછી ગઈ. તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી, પ્રકૃતિથી ભદ્ર માકર્દીયપુત્ર અણગારે, શતક-૩૩માં કથિત મંડિતપુત્ર અણગારની સમાન પર્યાપાસના કરતાં, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને આ પ્રમાણે પૂછ્યું
પ્રશ્ન- હે ભગવન્! કાપોતલેશી પૃથ્વીકાયિક જીવ, કાપોતલેશી પૃથ્વીકાયિક જીવોમાંથી મરીને તરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને શુદ્ધ સમ્યગુ દર્શન અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય છે થાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર- હા, માકદીયપુત્ર! કાપોતલેશી પૃથ્વીકાયિક યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે. २ सेणूणं भंते !काउलेसे आउकाइए काउलेसेहितो आउकाइएहितो अणंतरंउव्वट्टित्ता माणुस विग्गह लभइ, लभित्ता केवल बोहिं बुज्झइ जावसव्व दुक्खाण अतकरेइ ? हता मार्गदियपुत्ता ! जावसव्व दुक्खाणं अत करेइ ।
सेणूणंभंते!काउलेस्सेवणस्सइकाइए,पुच्छा? गोयमा!एवं चेव जावअंतंकरे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! કાપોતલેશી અષ્કાયિક જીવ, કાપોતલેશી અખાયિક જીવોમાંથી મરીને તુરંત જ મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને અને શુદ્ધ સમ્ય દર્શન અને ક્રમશઃ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ થાય