________________
ઉપર
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૦ : ઉદ્દેશક-૪
ક્રિયા
ક્રિયાની આત્મ સ્પષ્ટતા:| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे जाव एवं वयासी- अत्थि णं भंते ! जीवाणं पाणाइवाएणं किरिया कज्जइ?गोयमा ! हता, अस्थि । ભાવાર્થ:- પ્રશ્ન- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં યાવતુ ગૌતમ સ્વામીએ આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! શું જીવ પ્રાણાતિપાત ક્રિયા કરે છે? ઉત્તર- હા, ગૌતમ! કરે છે. ૨ ના અંતે પુિ mફ, અપુર્કી ?
गोयमा ! पुट्ठा कज्जइ,णो अपुट्ठा कज्जइ । एवं जहा पढमसए छठुद्देसए जावणो अणाणपव्विकडा त्ति वत्तव्वं सिया । एवं जाव वेमाणियाण: णवरं जीवाण एगिदियाण यणिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसि,सिय चउदिसिं, सिय पंचदिसिं । सेसाणं णियमंछद्दिसिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું સ્પષ્ટ(આત્મા દ્વારા સ્પર્શ કરાયેલી) ક્રિયા કરાય છે કે અસ્પૃષ્ટ?
ઉત્તર- હે ગૌતમ! તે સ્પષ્ટ જ કરાય છે. અસ્પષ્ટ નહીં, ઈત્યાદિ શતકવાદ અનસાર થાવત તે ક્રિયા અનુક્રમે કરાય છે, અનુક્રમ વિના નહીં. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે સમુચ્ચય જીવો અને એકેન્દ્રિયો નિર્ચાઘાતની અપેક્ષાએ(એટલે કોઈ વ્યવધાન-બાધકતા ન હોય તો) છ દિશામાંથી આવેલા કર્મ પુદગલો ગ્રહણ કરે છે અને વ્યાઘાતની અપેક્ષાએ(એટલે કોઈ દિશા અલોકથી અવરુદ્ધ હોય ત્યારે) કદાચિત્ ત્રણ દિશા, કદાચિત્ ચાર દિશા અને કદાચિત્ પાંચ દિશામાંથી આવેલા કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. શેષ સર્વ જીવો અવશ્ય છ દિશામાંથી આવેલા કર્મ પુદ્ગલો ગ્રહણ કરે છે. | ३ अस्थि णं भते ! जीवाणं मुसावाएणं किरिया कज्जइ ? गोयमा ! हता, अत्थि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું જીવ મૃષાવાદ ક્રિયા(કર્મ) કરે છે? ઉત્તર-હા, ગૌતમ! કરે છે. |४ साभंते ! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ?
गोयमा !जहा पाणाइवाएणं दंडओ एवंमुसावाएण वि। एवं अदिण्णादाणेण वि, मेहुणेण वि, परिग्गहेण वि । एवं एए पंच दंडगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે ક્રિયા સ્પષ્ટ કરાય છે કે અસ્પૃષ્ટ?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાતની સમાન મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહના વિષયમાં