________________
शत-१७ : देश-3
३४८
ઉત્તર- હે ગૌતમ ! શ્રોતેન્દ્રિયમાં વર્તતા જીવોએ શ્રોતેન્દ્રિય યોગ્ય દ્રવ્યોને શ્રોતેન્દ્રિયપણે પરિણમાવવા માટે શ્રોતેન્દ્રિય ચલના કરી હતી, કરે છે અને કરશે. તેથી શ્રોતેન્દ્રિય ચલનાને “શ્રોતેન્દ્રિય ચલના” કહે છે. આ રીતે સ્પર્શેન્દ્રિય ચલના સુધી કહેવું જોઈએ. १५ सेकेणटेणं भंते ! एवं वुच्चइ-मणजोगचलणा, मणजोगचलणा?
___ गोयमा !जंणंजीवा मणजोए वट्टमाणा मणजोगपाओग्गाइंदव्वाईमणजोगत्ताए परिणामेमाणा मणजोगचलणं चलिंसुवा चलति वा चलिस्संति वा से तेणटेणं जाव मणजोगचलणा । एवं वइजोगचलणा वि, एवंकायजोगचलणा वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે મનોયોગ ચલનાને ‘મનોયોગ ચલના કહે છે?
ઉત્તર- હે ગૌતમ ! મનોયોગમાં વર્તતા જીવોએ મનોયોગ્ય દ્રવ્યોને મનોયોગપણે પરિણાવવા માટે મનોયોગની ચલના કરી હતી, કરે છે અને કરશે. તેથી તેને “મનોયોગ ચલના” કહેવાય છે. આ રીતે વચનયોગ ચલના તથા કાયયોગ ચલના પણ જાણવી જોઈએ. विवेयन :
પ્રસ્તુત સૂત્રોમાં શરીર, ઇન્દ્રિય અને યોગ ચલનાના કારણોને સ્પષ્ટ કર્યા છે.
તે તે પ્રકારના પુગલોના વિશેષ કંપનમાં જો શરીરનો વ્યાપાર કારણ હોય તો તેને શરીર ચલના કહે છે અને ઇન્દ્રિય કે યોગનો વ્યાપાર કારણ હોય તો તેને ક્રમશઃ ઇન્દ્રિય ચલના કે યોગ ચલના કહે છે. સવેગાદિ ધર્મનું અંતિમ ફળ:१६ अह भंते ! संवेगे,णिव्वेए, गुरुसाहम्मिय सुस्सूसणया, आलोयणया,णिंदणया, गरहणया,खमावणया, सुयसहायता, विउसमणया, भावे अपडिबद्धया, विणिवट्टणया, विवित्तसयणासणसेवणया, सोइंदियसंवरे जावफासिंदयसंवरे, जोगपच्चक्खाणे, सरीरपच्चक्खाणे,कसायपच्चक्खाणे,संभोगपच्चक्खाणे, उवहिपच्चक्खाणे, भत्तपच्चक्खाणे, खमा,विरागया,भावसच्चे,जोगसच्चे,करणसच्चे,मणसमण्णाहरणया, वइसमण्णाहरणया, कायसमण्णाहरणया,कोहविवेगे जावमिच्छादसणसल्लविवगे, णाणसंपण्णया, सणसंपण्णया,चरित्तसंपण्णया, वेयणाअहियासणया,मारणतियअहियासणया; एएणं भंते ! पया किं पज्जवसाणफला पण्णत्ता समणाउसो?
गोयमा !संवेगे, णिव्वेए जावमारणतिय अहियासणया; एएणं सिद्धिपज्जवसाणफला पण्णत्ता समणाउसो ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ भावार्थ:-श्र- भगवन् ! संवेग, निर्वह, गुरु-साधभि शुश्रूषा, आलोयना, निन्El, , क्षमापना, શ્રુત-સહાયતા, વ્યપશમના(કષાયોની ઉપશાંતતા), ભાવ અપ્રતિબદ્ધતા, વિનિવર્તના, વિવિક્ત શયનાસન સેવનતા, શ્રોતેન્દ્રિય સંવર યાવત સ્પર્શેન્દ્રિય સંવર, યોગ પ્રત્યાખ્યાન, શરીર પ્રત્યાખ્યાન, કષાય પ્રત્યાખ્યાન, સંભોગ પ્રત્યાખ્યાન, ઉપધિ પ્રત્યાખ્યાન, ભક્ત પ્રત્યાખ્યાન, ક્ષમા, વિરાગતા, ભાવસત્ય, યોગસત્ય,