________________
| 330
શ્રી ભગવતી સૂત્ર-૪
પુરુષ અને તાલવૃક્ષને લાગતી ક્રિયા:
६ पुरिसे णं भंते ! तालमारुहइ, तालमारुहित्ता तालाओ तालफलं पचालेमाणे वा पवाडेमाणेवा कइकिरिए?
गोयमा ! जावंच णं से पुरिसे तालमारुहइ, तालमारुहित्ता तालाओ तालफलं पचालेड वा पवाडेड वातावं च णं से परिसेकाइयाए जावपंचहिं किरियाहिं पटे; जेसिं पिणं सरीरेहित्तो ताले णिव्वत्तिए तालफले णिव्वत्तिए ते विणं जीवा काइयाए जाव पंचहिं किरियाहिं पुट्ठा। शार्थ:-तालम् = dusवृक्ष पचालेमाणे = Audiपवाडेमाणे = नीथे पाsiणिवत्तिए निष्पन्न થયા હોય. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કોઈ પુરુષ, તાડના વૃક્ષ પર ચઢે અને તેના ફળને હલાવે અથવા નીચે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જે પુરુષ તાડના વૃક્ષ પર ચઢે છે, ચઢીને તાડના ફળને હલાવે છે, તેના ફળને નીચે પાડે છે, તે પુરુષને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે અને જે જીવોના શરીરથી તાડવૃક્ષ અને તાડફળ નિષ્પન્ન થયા હોય તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે. |७ अहे णं भंते ! से तालफले अप्पणो गरुयत्ताए जावपच्चोवयमाणे जाइंतत्थ पाणाइं जावजीवियाओ ववरोवेइ तएणं भंते ! से पुरिसे कइकिरिए?
गोयमा !जावंचणं से तालफले अप्पणो गरुयत्ताए जावजीवियाओ ववरोवेइ तावंच णं से पुरिसे काइयाए जावचउहि किरियाहिं पुढे जेसि पिणंजीवाणं सरीरेहितो ताले णिव्वत्तिएते विणंजीवा काइयाए जावचउहि किरियाहिं पुट्ठा; जेसि पिणंजीवाणं सरीरेहितो तालफले णिव्वत्तिए ते विणंजीवा काइयाए जाव पंचहि किरियाहिं पुट्ठा, जे वि य से जीवा अहे वीससाए पच्चोवयमाणस्स उवग्गहे वट्टति ते वि यणं जीवा काइयाए जावपंचहि किरियाहिं पुट्ठा। भावार्थ:-श्र- भगवन् ! न्यारे तोऽवाथी ते तऽ पोताना भारथी नीये पडे अनेते ताण દ્વારા ત્યાં જેટલા જીવો હણાય ત્યારે તે જીવોથી ફળ તોડનાર પુરુષને કેટલી ક્રિયા લાગે છે?
ઉત્તર- હે ગૌતમ! જ્યારે તે ફળ પોતાના ભારથી નીચે પડતાં જેટલા જીવોને યાવત જીવનથી રહિત કરે છે, ત્યારે તે પુરુષને કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ નિષ્પન્ન થયું હોય, તે જીવોને પણ કાયિકી આદિ ચાર ક્રિયા લાગે છે. જે જીવોના શરીરથી તાડફળ નિષ્પન્ન થયું હોય, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયાઓ લાગે છે. ફળ પાડવાના માર્ગમાં જે કોઈ જીવ ચલિત થાય તેનાથી જે જીવોની હિંસા થાય તે જીવોને પણ તો કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે છે. ८ पुरिसे णं भंते ! रुक्खस्स मूलं पचालेमाणे वा पवाडेमाणे वा कइकिरिए ?