________________
|
१२ ।
श्री भगवती ३-४
एवंपच्चत्थिमिल्ले वि उत्तरिल्ले वि। भावार्थ:-प्र-भगवन! सोनाक्षिा हिशाना य२मान्तमांछे, इत्याहि प्रश्र?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વી ચરમાંતની જેમ સર્વ કથન કરવું જોઈએ. આ રીતે પશ્ચિમ ચરમાત્ત અને ઉત્તર ચરમાત્તના વિષયમાં પણ કહેવું જોઈએ. |४ लोगस्स णं भंते ! उवरिल्ले चरिमंते किं जीवा, पुच्छा?
गोयमा ! णो जीवा, जीवदेसा वि जीवपएसा वि जाव अजीवपएसा वि । जे जीवदेसातेणियमंएगिदियदेसाय अणिंदियदेसाय,अहवा एगिदियदेसाय अणिदियदेसा य बेइंदियस्स य देसे, अहवा एगिदियदेसा य अणिंदियदेसा य बेइंदियाण य देसा एवं मज्झिल्लविरहिओ जावपंचिंदियाणं । जे जीवप्पएसा ते णियम एगिदियप्पएसा य अणिंदियप्पएसा य, अहवा एगिंदियप्पएसा य अणिंदियपएसा य बेइंदियस्स पएसा य, अहवा एगिदियपएसा य अणिदियपएसा य बेइंदियाण य पएसा, एवं आइल्लविरहिओ जावपचिंदियाणं । अजीवा जहा दसमसए तमाए तहेव णिरवसेसं। भावार्थ:-प्रश्न-डे मागवन् ! यो परिभ य२मान्तमा छ, इत्याहि प्रश्न?
ઉત્તર- હે ગૌતમ ! ત્યાં જીવ નથી પરંત જીવના દેશ છે અને જીવના પ્રદેશ પણ છે. અજીવ છે. અજીવના દેશ છે અને અજીવના પ્રદેશ પણ છે.
ત્યાં જો જીવના દેશ છે તો (૧) અવશ્ય એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અથવા (૨) એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અને એક બેઇન્દ્રિયનો એક દેશ છે અથવા (૩) એકેન્દ્રિયો અને અનિદ્રિયોના દેશ છે અને અનેક બેઇન્દ્રિયોના બહુદેશ છે. આ રીતે બેઇન્દ્રિય સંબંધી ત્રણ ભંગમાંથી વચ્ચેનો ભંગ છોડીને બે ભંગોનું કથન કરવું જોઈએ. આ રીતે યાવત્ પંચેન્દ્રિય સુધી કહેવું જોઈએ.
त्यां व प्रदेश छ तो (१) अवश्य भेन्द्रियोन। प्रदेश भने समिन्द्रियोन। प्रदेश छे. (२) એકેન્દ્રિયોના અને અનિદ્રિયોના પ્રદેશ છે અને એક બેઇન્દ્રિયના અનેક પ્રદેશ છે. (૩) એકેન્દ્રિયોના અને અનિન્દ્રિયોના પ્રદેશ છે અને અનેક બેઇન્દ્રિયોના અનેક પ્રદેશ છે. આ રીતે અહીં બેઇન્દ્રિયના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ છોડીને બે ભંગ કહેવા જોઈએ. આ રીતે યાવતુ પંચેન્દ્રિય સુધી કહેવું જોઈએ. અજીવ, અજીવદેશ અને અજીવપ્રદેશ સંબંધી સંપૂર્ણ કથન શતક-૧૦/૧ માં કથિત અધો દિશાની વક્તવ્યતા અનુસાર કરવું
मे. | ५ लोगस्सणं भंते ! हेट्ठिल्ले चरिमंते किं जीवा, पुच्छा?
गोयमा !णो जीवा, जीवदेसा वि, जीवपएसा वि जाव अजीवप्पएसा वि । जे जीवदेसा ते णियम एगिदियदेसा, अहवा एगिदियदेसा य बेइदियस्स देसे, अहवा एगिदियदेसा य बेइंदियाण य देसा, एवं मज्झिल्लविरहिओ जावअणिदियाणं । पएसा आइल्लविरहिया सव्वेसिं जहा पुरथिमिल्ले चरिमंते तहेव । अजीवा जहेव उवरिल्ले चरिमंते तहेव।