________________
૨૯૮ ]
શ્રી ભગવતી સત્ર-૪
गोयमा ! णो सुत्ते सुविणं पासइ, णो जागरे सुविणं पासइ, सुत्तजागरे सुविणं पासइ । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું સુખ પ્રાણી સ્વપ્ન જુએ, જાગૃત પ્રાણી સ્વપ્ન જુએ કે સુત-જાગૃત પ્રાણી સ્વપ્ન જુએ?
ઉત્તર- હે ગૌતમ ! સુસ(પરિપૂર્ણ નિદ્રાધીન) પ્રાણી સ્વપ્ન જોતા નથી. જાગૃત પ્રાણી પણ સ્વપ્ન જોતા નથી પરંતુ સુપ્ત-જાગૃત(અર્ધ નિદ્રાવસ્થામાં) પ્રાણી સ્વપ્ન જુએ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્વપ્નદર્શનની અવસ્થા સંબંધી પ્રશ્ન દ્રવ્ય-નિદ્રાની અપેક્ષાએ સમજવા. દ્રવ્યનિદ્રાવસ્થામાં કે દ્રવ્યજાગૃતાવસ્થામાં સ્વપ્નદર્શન થતું નથી. પરંતુ દ્રવ્યસુત-જાગૃતાવસ્થામાં એટલે કે અર્ધ જાગૃત અવસ્થામાં જ સ્વપ્નદર્શન થાય છે. તાત્પર્ય એ છે કે ગાઢ નિદ્રામાં સ્વપ્ન આવતા નથી અને સ્વપ્ન આવે તે નિદ્રા ગાઢ નિદ્રા હોતી નથી પરંતુ અર્ધ નિદ્રાવસ્થા હોય છે. જીવોમાં સુમ-જાગૃત આદિ નિરૂપણ:| ३ जीवाणं भंते ! किं सुत्ता, जागरा,सुत्तजागरा? गोयमा !जीवा सुत्ता वि, जागरा વિ, સુગારવા ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! શું જીવો સુત છે, જાગૃત છે કે સુત-જાગૃત છે? ઉત્તર-હે ગૌતમ! જીવો સુપ્ત પણ છે, જાગૃત પણ છે અને સુત જાગૃત પણ છે.
४ रइया णं भंते ! किं सुत्ता, जागरा, सुत्तजागरा? गोयमा ! णेरइया सुत्ता, णो जागरा,णो सुत्तजागरा । एवं जावचउरिदिया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકો સુત છે, જાગૃત છે કે સુપ્ત જાગૃત છે?
ઉત્તર-હે ગૌતમ!નરયિકો સુત છે, જાગૃત નથી, સુત-જાગૃત પણ નથી. આ રીતે યાવત્ ચૌરેન્દ્રિય જીવો સુધી કથન કરવું જોઈએ. | ५ पंचिंदिय तिरिक्खजोणिया णं भंते ! किं सुत्ता, जागरा, सुत्तजागरा?
गोयमा ! सुत्ता, णो जागरा, सुत्तजागरा वि । मणुस्सा जहा जीवा । वाणमंतरजोइसियवेमाणिया जहाणेरइया। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું પંચેન્દ્રિય તિર્યંચ યોનિક જીવો સુખ છે, જાગૃત છે કે સુપ્ત જાગૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સુપ્ત છે, જાગૃત નથી અને સુપ્ત-જાગૃત છે. મનુષ્યના સંબંધમાં સામાન્ય જીવોની સમાન જાણવું જોઈએ. વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિકોનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ભાવથી સુપ્ત, જાગૃત અને સુખ-જાગૃતની દષ્ટિએ નિરૂપણ છે.